નાયલોન-66 એ ........... નથી. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

61. નાયનોલ રેષા શેમાંથી બને છે ?
  • પોલિઇથીલીન પોલિમર

  • પોલિવિનાઇલ પોલિમર 

  • પોલિએસ્ટર પોલિમર

  • પોલિએમાઇડ પોલિમર


62. નીચેનામાંથી કયા સંયોજનમાં બંધ આવેલ છે ?
  • PVC

  • નાયલોન 

  • ટેરિલિન

  • પોલિઇથિન 


63.

બેકેલાઇટ એ ...... માંથી બનતી નીપજ છે.

  • પોલિઇથીનની ફિનોલ સાથેની પ્રક્રિયા

  • ફોર્માલ્ડીહાઇડની ફિનોલ સાથેની પ્રક્રિયા 

  • પોલિ પ્રોપિલિનની ઍસિડ સાથેની પ્રક્રિયા 

  • કુદરતી નીપજ છે.


64. કુદરતી રબર એ કેવા પ્રકારનો પોલિમર છે ?
  • સંઘનન પોલિમર

  • સવર્ગ પોલિમર 

  • યોગશીલ પોલિમર 

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
Advertisement
65. નાયલોન-66 એ ........... નથી.
  • હોમો-પોલિમર

  • સંઘનન પોલિમર 

  • કો-પોલિમર 

  • પોલિએમાઇડ 


A.

હોમો-પોલિમર


Advertisement
66. એક્રિલિન સખત ઉંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન છે, તો તેનું બંધારણ નીચેનામાંથી કયું છે ?
  • open parentheses table row cell CH subscript 2 end cell minus CH minus row blank blank vertical line blank row blank blank cell COOC subscript 2 straight H subscript 5 end cell blank end table close parentheses subscript n
  • open parentheses table row blank blank cell CH subscript 3 end cell blank row blank blank vertical line blank row cell CH subscript 2 end cell minus straight C minus row blank blank vertical line blank row blank blank cell COOCH subscript 3 end cell blank end table close parentheses subscript n
  • open parentheses table row minus cell CH subscript 2 end cell minus CH minus row blank blank blank vertical line blank row blank blank blank CN blank end table close parentheses
  • open parentheses table row minus cell CH subscript 2 end cell minus CH minus row blank blank blank vertical line blank row blank blank blank cell straight C l end cell blank end table close parentheses subscript n

67. કુદરતી રબર એ શેનો પોલિમર છે ?
  • આઇસોપ્રિન

  • સ્ટાયરિન 

  • ઇથિલિન 

  • બ્યુટાડાઇન


68. નીચેનામાંથી કયો પોલિમર જૈવવિઘટનીય છે ?
  • પોલિઇથિન

  • સેલ્યુલોઝ

  • પોલિવિનાઇલ ક્લોરાઇડ 

  • નાયનોલ-6


Advertisement
69. બેકેલાઇટ એ શેનો પોલિમર છે ?
  • HCHO અને એસેટિક ઍસિડ

  • C2H5OH અને ફિનોલ 

  • CH3COOH અને બેન્ઝિન 

  • HCHO અને ફિનોલ 


70. પ્રોટીન નીચેનામાંથી કયું છે ?
  • કુદરતી સિલ્ક (રેશમ)

  • નાયનોલ

  • રેયૉન 

  • ટેરિલિન


Advertisement

Switch