Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

11. કાર્બનિક સંયોજનમાં રહેલાં આલ્કોહૉલિક સમૂહની પરખ કોના દ્વારા થઇ શકે છે ?
  • એસ્ટર નિર્માણ કસોટી

  • સિરિક એમોનિયમ નાઈટ્રેટ 

  • સોડિયમ ધાતુ 

  • આપેલ ત્રણેય


12.
કાર્બનિક પૃથ્થકરણમાં 2, 4-ડાયનાઈટ્રો ફિનાઈલ હાઈડ્રેઝાઈન પ્રક્રિયક બીચેબામાંથી કયા ક્રિયાશીલ સમૂહની પરખ માટે ઉપયોગી છે ? 
  • આલ્કોહૉલ

  • આલ્ડિહાઈડ 

  • ઍસિડ

  • એમાઈન


13. ફિનોલ્ફપ્થેલીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  • તે બેઝિક માધ્યમમાં રંગવિહીન, પરંતુ ઍસિડિક માધ્યમમાં ગુલાબી હોય છે.

  • તે પ્થેલીનડાય છે. 

  • તે ઍસિડ-બેઈઝ સૂચક તરીકે ઉપયોગી છે. 

  • તે ફિનોલની પ્થેલિક એનહાઈટ્રાઈડ સાથે સાંદ્ર ની હાજરીમાં થતી સંઘનન પ્રક્રિયા દ્વારા મેળવાય છે.


14. ફળ જેવી મીઠી વાસ ઉદ્દભવે છે જ્યારે ....... 
  • પ્રાથમિક એમાઈનની એસિટિક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે.

  • આલ્ડિહાઈદની હાઈદ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે. 

  • આલ્કોહૉલની ગ્લેસિયલ અસિટિક ઍસિડ સાથે સાંદ્ર સાથે પ્રક્રિયા થાય છે ત્યારે. 

  • કાર્બોક્સિલિસ ઍસિડની ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે.


Advertisement
15. એક સંયોજન NaHCO3 સાથેની પ્રક્રિયાથી COવાયુ મુક્ત કરે છે, તો તે સંયોજન કયો સમૂહ ધરાવતું હશે ? 
  • -COOH સમૂહ

  • -CHO સમૂહ 

  • ફિનિલિક -OH સમૂહ 

  • -NH2 સમૂહ


16.
એક સંયોજન MaHCO3 સાથે COવાયુ મુક્ત કરે છે તેમજ તટસ્થ FeCl3 સાથે રંગ આપે છે તો તે સંયોજન કયું હશે ? 

17.
એક કાર્બનિક સંયોજન કે જે ટોલેન્સ પ્રક્રિયક કે ફેહલિંગ દ્રાવણ વડે રિડક્શન પામતું નથી, પરંતુ સિરિક એમોનિયમ નાઈટ્રેટ દ્રાવણ સાથે લાલ રંગ આપે છે, તો તે સંયોજન કયું હશે ?
  • ફિનોલ

  • આલ્કોહૉલ

  • આલ્ડિહાઈડ 

  • કિટોન 


18. અસિટો ફિનોનમાંથી બેન્ઝાલ્ડિહાઈડને અલગ પાડવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી છે ? 
  • સોડિયમ બાયસલ્ફાઈટ 

  • સોડિયમ બાયકાર્બોનેટ 

  • સોડિયમ બાયસલ્ફેટ 

  • સોડિયમ સલ્ફાઈટ


Advertisement
19. એક કાર્બનિક સંયોજન ધન આયોડોફોર્મ કસોટી અને ટોલેન્સ કસોટી આપે છે, તો તે સંયોજન કયું હશે ?
  • CH3COCH3

  • CH3CHO

  • CH3CH2CH2CHO

  • CH3CHOH


20. અસિટોન અને bold alpha bold minusહાઈડ્રોક્સિ અસિટોનને જુદા પડવા માટે નીચેનામાંથી કઈ કસોટી ઉપયોગી છે ? 
  • આયોડોફોર્મ કસોટી

  • ટેલેન્સ કસોટી  

  • A અને B બંને 

  • એક પણ નહિ.


Advertisement

Switch