Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

51. આપેલ જલીય પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? 
  • પ્રથમ પ્રક્રિયા એ રેડોક્ષ પ્રક્રિયા છે.

  • ગાળણમાં સ્ટાર્ચનું દ્રાવણ ઉમેરવાથી તે પીળો રંગ આપે છે. 

  • સફેદ અવક્ષેપ એ Zn3[Fe(CN)6]2 ના છે. 

  • સફેદ અવક્ષેપ એ NaOH ના દ્રાવણમાં દ્રાવ્ય છે.


52.
KMnO4 ના અનુમાપનમાં મંદ H2SO4 ના સ્થાને મંદ HCl વાપરી શકાતો નથી. કારણ કે ....... નીચેનામાંથી કયું ખોટું ? 
  • HCl એ KMnO4 સાથે પ્રક્રિયા કરતો નથી.

  • KMnO4 એ HCl સાથે પ્રક્રિયા કરીને ક્લોરિન વાયુ ઉત્પન્ન કરે છે. 

  • HCl સાથેની પ્રક્ર્યામં કેટલોક KMnO4 વપરાઈ જાય છે. 

  • જેટલો જરૂર હોય તેના કરતા થોડો વધારે KMnO4 ની જરૂર પડે છે. 


53. બોરેક્સ મણકા-કસોટીમાં નીચેના પૈકી કયું સંયોજન બને છે ? 
  • ટેટ્રાબોરેટ

  • આર્થોબેરોટ 

  • મેટાબોરેટ 

  • આપેલા ત્રણેય


54.
6.3 ગ્રામ ઓક્ઝેલિક ઍસિડ (H2C2O4bold times2H2O) નું 250 મિલિ જલીય દ્રાવણ બનાવવામં આવેલ છે. આ દ્રાવણના 10 મિલિનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 0.1 N NaOH ના દ્રાવણના કેટલા કદની જરૂર પડશે ? 
  • 40 મિલિ

  • 10 મિલિ

  • 20 મિલિ

  • 4 મિલિ


Advertisement
55. 0.1 M 40.0 મિલિ Fe2+ દ્વાવણનું ઑક્સિડેશન કરવા માટે 0.02 M MnO4દ્વાવણના કેટલા કદની જરૂર પડશે ?
  • 20 મિલિ

  • 40 મિલિ

  • 100 મિલિ

  • 200 મિલિ


56. KMnO4 ના અનુમપનમાં કેટલીક વખત જલીય MnO2 ના કથ્થાઈ અવક્ષેપન જોવા મળે છે. તેનું કારણ કયું છે ? 
  • દ્રાવણને વધુ ગરમ કરવાને કારણે.

  • સતત ઠલાવતા રહીને ટીપે-ટીપે KMnO4 ઉમેરવાથી 

  • મંદ H2SO4 ના ઓછા જથ્થાથી KMnO4 ના અપૂર્ણ રિડક્શનને લીધે.

  • હાઈડ્રોક્લોરિક ઍસિદ ઉમેરવાથી


57. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  •  મોહર ક્ષારના દ્રાવણનું KMnO4 વડે અનુમાપનમાં તેને જો 60°-70° તાપમાને ગરમ કરવામાં આવે, તો એક્યુરેટ પરિણામ આપે.

  • મોહર ક્ષારના દ્રાવણનું KMnO4 સાથે અનુમાપન કરતાં પહેલાં તેને ગરમ કરવામાં આવતું નથી. 
  • KMnO4 અને મોહર ક્ષાર વચ્ચેની પ્રક્રિયા ઠંડા દ્રાવણમાં શક્ય છે. 

  • મોહર ક્ષારમાં હાજર ફેરસ સલ્ફેટને ગરમ ક્રવાથી તેનું હવા દ્વારા ફેરિક સલ્ફેટમાં ઍક્સિડેશન થાય છે.


58.
જ્યારે KMnO4 ના દ્રાવણને ઓક્ઝેલિક ઍસિડના દ્રાવણમાં ઉમેરાતા, શરૂઆતમાં રંગ ધીમે-ધીમે દૂર થાય છે. પરંતુ થોડા સમય પછી ત્વરિત રંગ દૂર થાય છે. કારણ કે ....... 
  • Mn2+ એ ઓટો ઉદ્દીપક તરીકે વર્તે છે.

  • નીપજ તરીકે CO2 ઉદ્દભવે છે. 

  • પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. 

  • MnO4- પ્રક્રિયાને ઉદ્દિપિત કરે છે. 


Advertisement
59.
0.6 M મોહર ક્ષારના 750 સેમી3 દ્રાવણનું ઑક્સિડેશન કરવા માટે પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકોનું કેટલું દળ જરૂરી હશે ? (આણ્વિયદળ : પોટૅશિયમ ડાયક્રોમેટ = 294; મોહર ક્ષાર = 392) 
  • 2.2 ગ્રામ

  • 0.45 ગ્રામ

  • 22.05 ગ્રામ

  • 0.49 ગ્રામ


60.
નીચેનામાંથી કયો ક્ષાર AgNO3 અને મંદ H2SO4 સાથે સફેદ અવક્ષેપ આપશે તેમજ જ્યોત કસોટીમાં લીલી જ્યોત પણ આપશે ? 
  • PbCl2

  • Cu(NO3)2

  • BaCl2

  • CuCl2


Advertisement

Switch