Important Questions of રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

71.
એક સંયોજન વજનથી 28 % નાઇટ્રોજન અને 72 % ધાતુ ધરાવે છે. ધાતુના 3 પરમાણુઓ નાઇટ્રોજનના 2 પરમાણુઓ સાથે સંયોજાય છે. ધાતુનો પરમાણુભાર ગણો.
  • 28

  • 72

  • 12

  • 24


72. bold 0 bold times bold 5 ગ્રામ કૉપર (II) કાર્બોનેટને ઓગાળવા કેટલા મિલિ bold 0 bold times bold 5 bold space bold M bold space bold H subscript bold 2 bold SO subscript bold 4 જોઇએ. bold left parenthesis bold Cu bold space bold equals bold space bold 63 bold. bold 5 bold space bold g over bold mol bold right parenthesis
  • 20 times 0 મિલિ 
  • 7 times 77 મિલિ
  • 10 times 0 મિલિ
  • 8 times 097 મિલિ

73.

NO2 અને N2O4 ના મિશ્રણની બાષ્પઘનતા bold 26 bold times bold 7 bold space bold degree bold C તાપમાને bold 38 bold times bold 3 છે. 100 ગ્રામ મિશ્રણમાં NO2 ના મોલની સંખ્યા ગણો. (NO2 = 46, N2O4 = 92)

  • 0 times 437
  • 0 times 21
  • 0 times 87
  • 1 times 74

74.
45 મિલિ bold 0 bold times bold 25 bold space bold M લેડનાઇટ્રેટ અને 25 મિલિ bold 0 bold times bold 1 M ક્રોમિક સલ્ફેટનાં દ્વાવણોને મિશ્ર કરતાં લેડસલ્ફેટ અવક્ષેપિત થાય છે. કેટલા મોલ લેડસલ્ફેટ ઉત્પન્ન થશે ?પ્રક્રિયાને અંતે લેડનાઇટ્રેટની મોલારિટી કેટલી થશે ?
  • 2 times 5 space cross times space 10 to the power of negative 3 end exponent space મ ો લ comma space 0 times 0714 space straight M
  • 2 times 5 space cross times space 10 to the power of negative 3 end exponent space મ ો લ comma space 0 times 0536 space straight M
  • 7 times 5 space cross times space 10 to the power of negative 3 end exponent space મ ો લ comma space 0 times 0536 space straight M
  • 7 times 5 space cross times space 10 to the power of negative 3 end exponent space મ ો લ comma space 0 times 0714 space straight M

Advertisement
75. નીચે આપેલી પ્રક્રિયામાં H3PO4 ના તુલ્યભારની ગણતરી કરો :
bold Ca bold thin space bold left parenthesis bold OH bold right parenthesis subscript bold 2 bold space bold plus bold space bold H subscript bold 3 bold PO subscript bold 4 bold space bold equals bold space bold CaHPO subscript bold 4 bold space bold plus bold space bold 2 bold H subscript bold 2 bold O
  • 49

  • 62

  • 98

  • 12


76.
3 M સોડિયમ થાયોસલ્ફેટ (Na2S2O3) ના જલીય દ્વાવણની ઘનતા 1.25 ગ્રામ/મિલિ છે. આ દ્વાવણમાં Na+અને S2O32- આયનની મોલાલિટી ગણો. 
  • 7.723, 3.865

  • 3.865, 3.865

  • 7.732, 7.732

  • 3.865, 7.732


77.
bold 6 bold times bold 3 ગ્રામ એક્ઝેલિકઍસિડડાયહાયડ્રેટનું 250 મિલિ જલીય દ્વાવણ બનાવવામાં આવ્યું. આ દ્વાવણના 10 મિલિ કદનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા bold 0 bold times bold 1 bold space bold N bold space bold NaOHના દ્વાવનનું કેટલું કદ જોઈશે ?
  • 20 મિલિ 

  • 4 મિલિ 

  • 10 મિલિ 

  • 40 મિલિ


78. 2320 કિલોગ્રામ Fe3O4 ની 280 કિલોગ્રામ CO સાથે નીચે મુજબ પ્રક્રિયા થાય છે :
(Fe = 26, O = 16, C = 12)

Fe3O4 + 4CO(g) rightwards arrow 3Fe(s) + 4CO2(g) પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા લોખંડનું વજન ગણો.
  • 1680 કિગ્રા

  • 168 કિગ્રા

  • 420 કિગ્રા

  • 3360 કિગ્રા


Advertisement
79. 95 % શુદ્વતા ધરાવતા 200 કિગ્રા CaCO3 નું વિગટન થવાથી કેટલો CaO મળશે ?
  • 106 કિગ્રા

  • 190 કિગ્રા 

  • 109 કિગ્રા 

  • 60 કિગ્રા


80.

જો bold 0 bold times bold 5 મોલ BaCl2 ને bold 0 bold times bold 2 મોલ Na3PO4 સાથે મિશ્ર કરવામાં આવે Ba3(PO4)2 ના મહત્તમ કેટલા મોલ બનશે ?

  • 0 times 70
  • 0 times 1
  • 0 times 2
  • 0 times 50

Advertisement

Switch