એક કાર્બનિક પદાર્થમાં C, H અને O નું ટકાવાર પ્રમાણ અનુક્રમે  અને  છે. જો આ પદાર્થનો અણુભાર 88 ગ્રામ/મોલ હોય, તો તેનું અણુસૂત્ર શોધો.  from Chemistry રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

41.

એક વાયુમય મિશ્રણમાં ઑક્સિજન અને નાઇટ્રૉજનનો વજનથી ગુણોત્તર 1:4 છે તો તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

  • 1:4

  • 7:32

  • 3:16

  • 1:8


42.

કેટલા મોલ ઇલેક્ટ્રૉનનું દળ 1 કિલોગ્રામ થાય ?

  • 6 times 023 space cross times space 10 to the power of 23
  • fraction numerator 1 over denominator 9.108 space cross times space 6.023 end fraction space cross times space 10 to the power of 8
  • fraction numerator 6.023 over denominator 9.108 end fraction space cross times space 10 to the power of 54
  • fraction numerator 1 over denominator 9.108 end fraction space cross times space 10 to the power of 31

43.

18 ml પાણીમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણો. 

  • 6 times 02 space cross times space 10 to the power of 24
  • 1 times 8 space cross times space 10 to the power of 23
  • 1 times 8 space cross times space 10 to the power of 24
  • 6 times 02 space cross times space 10 to the power of 23

44. bold 1 bold space bold cross times bold space bold 10 to the power of bold 22 bold space bold CuSO subscript bold 4 bold times bold 5 bold H subscript bold 2 bold O bold spaceઅણુઓનું ગ્રામમાં વજન ગણો. bold left parenthesis bold Cu bold space bold equals bold space bold 63 bold. bold 5 bold space bold g over bold mol bold comma bold space bold S bold space bold equals bold space bold 32 bold space bold g over bold mol bold comma bold space bold O bold equals bold space bold 16 bold space bold g over bold mol bold right parenthesis
  • 41 times 2 space cross times space 10 to the power of 22 ગ્રામ
  • 4 times 14 ગ્રામ
  • 2 times 41 space cross times space 10 to the power of 22 ગ્રામ
  • 249 times 5 ગ્રામ

Advertisement
45.

આર્યનના એક ઑક્સાઇડમાં Fe તથા O નું પ્રતિશિત પ્રમાણ અનુક્રમે 69 times 94 space percent sign અને 30 times 06 space percent sign માલૂમ પડ્યું. ઑક્સાઇડનું પ્રમાણસુચક સૂત્ર શોધો. left parenthesis Fe space equals space 56 comma space straight O space equals space 16 right parenthesis

  • Fe3O4

  • FeO2

  • FeO

  • Fe2O


46. નાઇટ્રૉજનના એક ઑક્સાઇડમાં નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ 30.4% હોય, તો ઑક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. 
  • NO2

  • N2O3

  • NO

  • N2O


47. એક પદાર્થમાં 2 times 65 space cross times space 10 to the power of 22 કાર્બન પરમાણુઓ, 2 times 04 ગ્રામ સોડિયમ અને 0 times 132 મોલ ઑક્સિજન પરમાણુઓ હોય, તો પ્રમાણસુચક સૂત્ર શોધો. left parenthesis Na space equals space 23 8 over mol right parenthesis
  • Na2CO3

  • NaCO4

  • Na2C2O2

  • Na2CC


48.
એક કાર્બનિક પદાર્થ C, H અને O તત્વો ધરાવે છે. આ પદાર્થનું bold 1 bold times bold 8 ગ્રામ વજન લઈ દહન કરતાં bold 2 bold times bold 64 ગ્રામ CO2  અને bold 1 bold times bold 08 ગ્રામ H2O મળે છે. કાર્બનિક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર શોધો.
  • C2H4O3

  • C3H8O3

  • CH2O

  • C2H


Advertisement
Advertisement
49.
એક કાર્બનિક પદાર્થમાં C, H અને O નું ટકાવાર પ્રમાણ અનુક્રમે bold 54 bold times bold 55 bold comma bold space bold 9 bold times bold 06 અને bold 36 bold times bold 39 છે. જો આ પદાર્થનો અણુભાર 88 ગ્રામ/મોલ હોય, તો તેનું અણુસૂત્ર શોધો. 
  • C2H4O

  • C4H2O2

  • C4H8O2

  • C6H8O2


C.

C4H8O2


Advertisement
50.
bold 1 bold times bold 615 ગ્રામ નિર્જળ ક્ષારને ભેજયુક્ત હવામાં મૂકતાં તેનું વજન bold 2 bold times bold 875 ગ્રામ માલીમ પડ્યું. નિર્જળ ક્ષારમાં તત્વોનું ટકાવાર પ્રમાણ નીચે મુજબ છે. bold Zn bold space bold equals bold space bold 40 bold times bold 6 bold comma bold space bold S bold space bold equals bold space bold 19 bold times bold 8 અને bold O bold space bold equals bold 39 bold times bold 6 bold. જો ક્ષારનું સંપૂર્ણ જલીયકરણ થતું હોય, તો સ્ફટિક જળના અણુઓની સંખ્યા શોધો.
  • 6

  • 2

  • 5

  • 7


Advertisement

Switch