આયોડિન (I2) ના બેન્ઝિન (C6H6) માં મોલ અંશ  છે. આયોડિનની બેન્ઝિનમાં મોલાલિટી ગણો.  from Chemistry રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

81.
Na2COઅને NaHCO3 ના સમાન મોલ ધરાવતા 1 ગ્રામ મિશ્રણની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા કેટલા મિલિ bold 0 bold times bold 1 bold space bold M નાઇટ્રીક ઍસિડનું દ્વાવણ જોઈશે ?
  • 65 મિલિ

  • 158 મિલિ
  • 42 મિલિ 

  • 110 મિલિ


82. પ્રોપેન અને બ્યુટેનનું 3 લિટર વાયુ મિશ્રણનું bold 25 bold space bold degree bold Cતાપમાને સંપૂર્ણ દહન કરતાં 10 લિટર CO2 વાયુ ઉત્પન્ન થાય છે. વાયુ મિશ્રણમા બ્યુટેનનું ટકાવાર પ્રમાણ ગણો. 
  • 33 times 33 space percent sign
  • 48 times 55 space percent sign
  • 44 times 44 space percent sign
  • 66 times 66 space percent sign

83. એક હાઇડ્રોકાર્બન પ્રતિ ગ્રામ હાઇડ્રોજન દીઠ bold 10 bold times bold 5 ગ્રામ કાર્બન ધરાવે છે. bold 127 bold space bold degree bold C તાપમાને અને 1 વાતાવરણ દબાણે આ હાઇડ્રોકાર્બનની 1 લિટર બાષ્પનું વજન 2.8 ગ્રામ છે. હાઇડ્રૉકાર્બનનું અણુસૂત્ર શોધો.
  • C3H8

  • C7H8

  • C4H10

  • C5H10


84. 30 મિલિ bold 0 bold times bold 5 bold space bold M bold space bold H subscript bold 2 bold SO subscript bold 4 ની નોર્માલિટી bold 0 bold times bold 2 bold space bold Nકરવા તેમાં પસાર કરવા પડતા એમોનિયાનું STP એ કદ શોધો. 
  • 627 મિલિ

  • 707 મિલિ

  • 537 times 6 મિલિ
  • 326 times 7  મિલિ

Advertisement
85. જો bold 5 bold times bold 0  મિલિ સાંદ્વ H2SO4 (ઘનતા bold 1 bold times bold 8ગ્રામ/મિલિ)નું bold 82 bold times bold 4 મિલિ  bold 2 bold times bold 0 bold space bold M bold space bold NaOHવડે તટસ્થીકરણ થતું હોય, તો ઍસિડની શુદ્વતા કેટલા % થશે ?
  • 92 times 12
  • 98 times 2
  • 89 times 72
  • 85 times 7

86.
એક લિટર કઠણ પાણી bold 12 bold times bold 00 મિલિગ્રામ Mgધરાવે છે, તો પાણીની કઠિનતા દૂર કરવા જરૂરી ધોવાના સોડાના મિલિ તુલ્યાંકની ગણતરી કરો. 
  • 1

  • 12 times 16 space cross times space 10 to the power of negative 3 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 3 end exponent
  • 12 times 16

Advertisement
87. આયોડિન (I2) ના બેન્ઝિન (C6H6) માં મોલ અંશ bold 0 bold times bold 2 છે. આયોડિનની બેન્ઝિનમાં મોલાલિટી ગણો. 
  • 2 times 35 space straight m
  • 3 times 20 space straight m
  • 3 times 6 space straight m
  • 2 times 75 space straight m

B.

3 times 20 space straight m

Advertisement
88.
ઇથિલિન અને વિનાઇલ ક્લોરાઇડનો નિયમિત કોપોલીમર બંને પ્રકારના મોનોમરો એકાંતરે ધરાવે છે. આ કોપોકોપોલીમરમાં ઇથિલીનનું વજનથી ટકાવાર પ્રમાણ ગણો.
  • 27 times 8 space percent sign
  • 30 times 93 space percent sign
  • 25 space percent sign
  • 28 times 2 space percent sign

Advertisement
89. 1 ગ્રામ ધાતુ કાર્બોનેટને ગરમ કરતાં તેનો bold 0 bold times bold 56 ગ્રામ ઑક્સાઇડ મળે છે, તો તે ધાતુનો તુલ્યભાર ગણો. 
  • 12

  • 24

  • 20

  • 10


90.
5 મિલિ નાઇટ્રિક ઍસિડ, bold 4 bold times bold 8 મિલિ 5 N HCl અને 17 M H2SO4 નું ચોક્કસ કદ લઈ મિશ્રણનું કદ 2 લિટર કરવામાં આવ્યું. આ મિશ્રણનું 30 મિલિ દ્વાવણ 1 ગ્રામ સોડિયમ કાર્બોનેટ (Na2CO3 times10H2O)ને 100 મિલિ દ્વાવણમાં ઓગાળી બનાવેલા દ્વાવણના bold 42 bold times bold 9 મિલિનું તટસ્થીકરણ કરે છે. દ્વાવણમાં રહેલા સલ્ફેટ આયનનું વજન ગણો.
  • 6 times 528 ગ્રામ 
  • 13 times 05 ગ્રામ 
  • 0 times 136 spaceગ્રામ 
  • 2 times 685 ગ્રામ 

Advertisement

Switch