Important Questions of રસાયણિક ગતિકી for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

31.

 

એક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે છે. પ્રક્રિયાવેગ એક પ્રક્રિયકની સાંદ્વતાના સમપ્રમાણમાં અને બીજા પ્રક્રિયકની સાંદ્વતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો પ્રક્રિયાક્રમ જણાવો. 

  •  

    0.5

  •  

    2.0

  •  

    0

  •  

    1


32. એક પ્રક્રિયાનો વેગ-અચળાંક 3 ×10-3 બાર-1 સેકન્ડ-1 છે. આ પ્રક્રિયાનો પ્રલ્રિયાક્રમ જણાવો.
  • શુન્ય

  • 3

  • 2

  • 1


33. પ્રક્રિયાવેગ અને વેગ-અચળાંકના એકમો સમાન હોય તો, તે પ્રક્રિયાક્રમ કયો હશે ?
  • શૂન્ય

  • પ્રથમ

  • તૃતીય 

  • દ્વિતીય 


34.

 

Y2 + 2Z rightwards arrowનીપજ પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો Y + bold 1 over bold 2rightwards arrowQ àª›à«‡. જો Z ની સાંદ્વતા મૂળ સાંદ્વતાથી બમણી કરવામાં આવે તો પ્રક્રિયાવેગ .......... . 

  •  

    અચળ રહેશે

  •  

    ચાર ગણો વધશે

  •  

    1.414 ગણો વધશે

  •  

    બમણો થશે


Advertisement
35.

 

પ્રક્રિયકની સાંદ્વતા 4 ગણી કરવામાં આવે, તો પ્રક્રિયાદર 8 ગણો થાય. પ્રક્રિયાક્રમ જણાવો.

  •  

    0.5

  •  

    1.5

  •  

    2

  •  

    2.5


36.
A + B rightwards arrowનીપજ પ્રક્રિયા માટે પ્રક્રિયક A ની સાંદ્વતા બમણી કરવાથી પ્રક્રિયાવેગ ચાર ગણો વધે છે. જ્યારે પ્રક્રિયક B ની સાંદ્વતા બમણી કરવાથી પ્રક્રિયાવેગ ઉપર અસર થતી નથી, તો પ્રક્રિયાવેગ સમીકરણ કયું હશે ?
  • પ્રક્રિયાવેગ K[A]2

  • પ્રક્રિયાવેગ = K[A]

  • પ્રક્રિયાવેગ = k[A]2[B]2

  • પ્રક્રિયાવેગ = K[A][B]


37.

 

શુન્યક્રમની પ્રક્રિયાનો વેગ-અચળાંકનો એકમ કયો છે ?

  •  

    લિટર સેકન્ડ-1

  •  

    મોલ લિટર સેકન્ડ-1

  •  

    મોલ લિટર-1 સેકન્ડ-1

  •  

    મોલ àª¸à«‡àª•àª¨à«àª¡-1


38.

 

પ્રક્રિયા 2NO(g) + O2(g) rightwards arrow2NO2(g) માં કદ શરૂઆત કરતાં અડધું કરવામાં આવે છે. જો પ્રક્રિયા O2 ની સાપેક્ષે પ્રથમ ક્રમની અને NO ની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાવેગ શરૂઆતના વેગ કરતાં કેટલા ગણો થાય ?

  •  

    2

  •  

    8

  •  

    1 half

  •  

    1 fourth


Advertisement
39. A + 2B rightwards arrowC + D પ્રક્રિયા માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. પ્રક્રિયાનો સાચો વેગ નિયમ જણાવો.

  • પ્રક્રિયાવેગ = K[A]2[B]

  • પ્રક્રિયાવેગ = K[A][B]

  • પ્રક્રિયાવેગ = K[A][B]2

  • પ્રક્રિયાવેગ = K[A]


40.

 

ફક્ત વાયુરૂપ ઘટકો ધરાવતી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ = K[A][B] છે. જો પાત્રનું કદ પ્રાર6ભિક કદના bold 1 over bold 4 àªœà«‡àªŸàª²à«àª‚ કરવામાં આવે, તો મળતો અંતિમ વેગ કેટલો ગણો થશે ? (પ્રક્રિયા : 2A + B rightwards arrowC + D)

  •  

    1 over 8ગણો

  •  

    1 over 16ગણો

  •  

    16 àª—ણો

  •  

    4 àª—ણો


Advertisement

Switch