Important Questions of રસાયણિક ગતિકી for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

71. પ્રક્રિયાની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જરૂરી ઓછામાં ઓછી ઊર્જા એટલે .....
  • સ્થિતિમાન ઊર્જા

  • દેહલી ઊર્જા

  • આંતરિક ઊર્જા 

  • સક્રિયકરણ ઊર્જા 


72.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 25 % પ્રક્રિયા પૂર્ણ થવા માટેના સમયને bold t subscript bold 1 over bold 4 àª¤àª°à«€àª•à«‡ દર્શાવીએ અને પ્રક્રિયાનો વેગ-અચળાંક K હોય, તો bold t subscript bold 1 over bold 4 àª¬àª°àª¾àª¬àª° શું થાય ?

  •  

    fraction numerator 0.346 over denominator straight K end fraction

  •  

    fraction numerator 0.25 over denominator straight K end fraction

  •  

    fraction numerator 0.29 over denominator straight K end fraction

  •  

    fraction numerator 1.38 over denominator straight K end fraction


73.

 

જો રેડિયો ઍક્ટિવ પદાર્થનો  àª­àª¾àª— ક્ષય થવા માટે 2 કલાકનો સમય લાગતો હોય, તો તેનો અર્ધાઅયુસજ્ઞ સમય કેટલો હશે ?

  •  

    15 મિનિટ

  •  

    45 મિનિટ 

  •  

    60 મિનિટ 

  •  

    30 મિનિટ 


74.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધઅયુષ્ય સમય 6.93 મિનિટ છે. આ પ્રક્રિયા 99 % પૂર્ણ થતાં કેટલો સમય લાગશે ?

  •  

    46.06 મિનિટ

  •  

    460.6 મિનિટ 

  •  

    23.03 મિનિટ 

  •  

    230.5 મિનિટ


Advertisement
75.

 

bold N subscript bold 2 bold O subscript bold 5 bold space bold rightwards arrow bold space bold 2 bold NO subscript bold 2 bold space bold plus bold space bold 1 over bold 2 bold O subscript bold 2 bold spaceપ્રક્રિયાનો bold t subscript begin inline style bold 1 over bold 2 end style end subscript bold space bold equals bold space bold 24કલાક છે. 10 ગ્રામ N2O5 નું વિઘટન કરવાથી 96 કલાક પછી બાકી રહેતો N2O5 નો જથ્થો કેટલો હશે ?

  •  

    1.25 ગ્રામ

  •  

    1.77 ગ્રામ

  •  

    0.63 ગ્રામ

  •  

    0.5 ગ્રામ 


76.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા શરૂઆતની સાંદ્વતામાં bold 1 over bold 4ઘટાડો થવા માટે લાગતો સમય 20 મિનિટ છે. શરૂઆતની સાંદ્વતામાં bold 1 over bold 16 àª˜àªŸàª¾àª¡à«‹ થતાં લાગતો સમય .......... હશે.

  •  

    20 મિનિટ

  •  

    40 મિનિટ

  •  

    10 મિનિટ 

  •  

    80 મિનિટ 


77.

 

એક અણુ 120 મિનિટમાં 50 % વિઘટન પામે છે. આ પ્રથમ ક્રમના ઉષ્મીય વિઘટનને 90 % થતાં કેટલો સમય લાગશે ?

  •  

    360 મિનિટ

  •  

    300 મિનિટ 

  •  

    398.8 મિનિટ

  •  

    400 મિનિટ


78. નીચેના પૈકી કયું સાચું આર્હેનિયસ સમીકરણ છે ?
  • straight K space equals space straight A space times space straight e to the power of begin inline style bevelled fraction numerator negative Ea over denominator RT end fraction end style end exponent
  • In space straight K space equals space In space straight A space minus space Ea over RT
  • In space straight K subscript 2 over straight K subscript 1 space equals space Ea over straight R space open parentheses 1 over straight T subscript 1 space minus space 1 over straight T subscript 2 close parentheses
  • આપેલ બધા  જ


Advertisement
79. પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં 75 % પ્રક્રિયકનું વિઘટન 1.386 કલાકમાં થાય છે. આ પ્રક્રિયાનો વેગ-અચળાંક જણાવો.
  • 1.8 space cross times space 10 to the power of negative 3 end exponent space straight s to the power of negative 1 end exponent
  • 2.8 space cross times space 10 to the power of negative 4 end exponent space straight s to the power of negative 1 end exponent
  • 17.2 space cross times 10 to the power of negative 3 end exponent space straight s to the power of negative 1 end exponent
  • 3.6 space cross times space 10 to the power of negative 3 end exponent space straight s to the power of negative 1 end exponent

80.

 

પ્રથમ ક્રમની પ્રક્રિયા  : R rightwards arrowP àª®àª¾àª‚ પ્રક્રિયક R ની સાંદ્વતા 0.1 M થી ઘટીને 0.025 M થતાં 40 મિનિટ લાગે છે. આ પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયક R ની સાંદ્વતા 0.01 M હોય ત્યારે પ્રક્રિયાવેગ જણાવો.

  •  

    3.466 space cross times 10 to the power of negative 3 end exponent space straight M àª®àª¿àª¨àª¿àªŸ-1

  •  

    3.466 space cross times space 10 to the power of negative 4 end exponent straight M àª®àª¿àª¨àª¿àªŸ-1

  •  

    3.466 space cross times space 10 to the power of negative 5 end exponent space straight Mમિનિટ-1

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch