પ્રક્રિયા A : 10 ગ્રામ CaCO3(s) + 20 ml 2 M HCl માટે પ્રક્રિયાવેગ ra હોય અને પ્રક્રિયા B : 10 ગ્રામ CaCO3(s) + 2ml 4 HCl માટે પ્રક્રિયા વેગ rB હોય તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

1. દીવાસળીની સળી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં ઝડપથી સળગે છે ?
  • 100 % Oધરાવતી બરણીમાં

  • હવામાં (21 %) 

  • શુન્યાવકાશમાં 

  • He ના વાતાવરણમાં


2. પ્રક્રિયા વેગ એટલે શું ?
  • પ્રક્રિયકની સાંદ્વતામાં થતો ઘટાડો

  • નીપજની સાંદ્વતામાં થતો વધારો 

  • એકમ સમયમાં પ્રક્રિયક કે નીપજની સાંદ્વતામાં થતો ફેરફાર 

  • આપેલ ત્રણેય સાચા છે.


3. તાપમાન વધતાં સામાન્ય રીતે પ્રક્રિયાવેગ વધે છે. કારણ કે.... 
  • અસરકારક અથડામણ વધે છે.

  • ઊર્જા અવરોધ ઘટે છે. 

  • સક્રિયકરણ શક્તિ ઘટે છે. 

  • દેહલી ઊર્જા વધે છે.


Advertisement
4. પ્રક્રિયા A : 10 ગ્રામ CaCO3(s) + 20 ml 2 M HCl માટે પ્રક્રિયાવેગ ra હોય અને
પ્રક્રિયા B : 10 ગ્રામ CaCO3(s) + 2ml 4 HCl માટે પ્રક્રિયા વેગ rB હોય તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
  • rB = l - ra

  • ra = rB

  • ra < rb

  • ra > rb


D.

ra > rb


Advertisement
Advertisement
5. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ધીમી હશે ?
  • યુરેઝ ઉત્કેચકની હાજરીમાં યુરિયાનું જળવિભાજન

  • ઉદ્દીપકની હાજરીમાં પ્રતિગામી પ્રક્રિયા 

  • નિરોધકોની હાજરીમાં લોખંડનું કટાવું.

  • આકાશમાં વીજળી થાય ત્યારે અને નું સંયોજાવું.


6. નીચેના પૈકી કયો પ્રક્રિયક સમાન પરિસ્થિતિમાં સૌથી ઝડપી પ્રક્રિયા કરશે ?
  • PCl5(aq)

  • PCl5(1)

  • PCl5(g)

  • PCl5(s)


7. કયું વિધાન ખોટું છે ?
  • સોડિયમ સંરસ કરતાં સોડિયમ સાથેની ઇથેનોલની પ્રક્રિયા ઝડપી બને છે.

  • કન્યાકુમારીની તુલનામાં મસુરીમાં ભાર રાંધવા માટે વધુ સમય લાગે છે.

  • સાકરની તુલનામાં સાકરનો ભૂકો પાણીમાં ઝડપથી ઓગળે છે. 

  • દરિયાની સપાટી કે પર્વતની ટોચ પર બટાકા બાફવાનો સમય બંધે પ્રેસરકૂકરમાં બંને સ્થાનો પર એક સમાન હોય છે.


8. ............. રક્રિયા વેગ ઉપર અસરકર્તા નથી ?
  • પ્રક્રિયકોની ભૌતિકસ્થિતિ

  • પ્રક્રિયાનો ΛH

  • પ્રક્રિયાપાત્રનું કદ 

  • પ્રક્રિયકોનો જથ્થો 


Advertisement
9. સ્વયંભૂ થતી પ્રક્રિયાઓનો પ્રક્રિયાવેગ સામાન્ય રીતે ધીમો હોય છે. કારણ કે ..........
  • પ્રક્રિયાઓનો સંતુલન અચળાંક< 1 હોય છે.

  • પ્રક્રિયાઓ ઉષ્માશોષક હોય છે.

  • પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે.

  • પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા વધુ હોય છે.


10. નીચેનામાંથી સમયનો કયો એકમ ધરાવતી પ્રક્રિયા સૌથી ઝડપી હશે ?
  • પિકો સેકન્ડ

  • માઇક્રો સેકન્ડ 

  • ફેમટો સેકન્ડ 

  • નેનો સેકન્ડ


Advertisement

Switch