àª¶à«àª¨à«àª¯àª•à«àª°àª®àª¨à«€ પ્રક્રિયાનો વેગ-અચળાંકનો એકમ કયો છે ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

31.
A + B rightwards arrowનીપજ પ્રક્રિયા માટે પ્રક્રિયક A ની સાંદ્વતા બમણી કરવાથી પ્રક્રિયાવેગ ચાર ગણો વધે છે. જ્યારે પ્રક્રિયક B ની સાંદ્વતા બમણી કરવાથી પ્રક્રિયાવેગ ઉપર અસર થતી નથી, તો પ્રક્રિયાવેગ સમીકરણ કયું હશે ?
  • પ્રક્રિયાવેગ K[A]2

  • પ્રક્રિયાવેગ = K[A]

  • પ્રક્રિયાવેગ = k[A]2[B]2

  • પ્રક્રિયાવેગ = K[A][B]


32.

 

પ્રક્રિયા 2NO(g) + O2(g) rightwards arrow2NO2(g) માં કદ શરૂઆત કરતાં અડધું કરવામાં આવે છે. જો પ્રક્રિયા O2 ની સાપેક્ષે પ્રથમ ક્રમની અને NO ની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાવેગ શરૂઆતના વેગ કરતાં કેટલા ગણો થાય ?

  •  

    2

  •  

    8

  •  

    1 half

  •  

    1 fourth


33.

 

પ્રક્રિયકની સાંદ્વતા 4 ગણી કરવામાં આવે, તો પ્રક્રિયાદર 8 ગણો થાય. પ્રક્રિયાક્રમ જણાવો.

  •  

    0.5

  •  

    1.5

  •  

    2

  •  

    2.5


34. પ્રક્રિયાવેગ અને વેગ-અચળાંકના એકમો સમાન હોય તો, તે પ્રક્રિયાક્રમ કયો હશે ?
  • શૂન્ય

  • પ્રથમ

  • તૃતીય 

  • દ્વિતીય 


Advertisement
Advertisement
35.

 

શુન્યક્રમની પ્રક્રિયાનો વેગ-અચળાંકનો એકમ કયો છે ?

  •  

    લિટર સેકન્ડ-1

  •  

    મોલ લિટર સેકન્ડ-1

  •  

    મોલ લિટર-1 સેકન્ડ-1

  •  

    મોલ àª¸à«‡àª•àª¨à«àª¡-1


C.

 

મોલ લિટર-1 સેકન્ડ-1

શુન્ય ક્રમની પ્રક્રિયા માટે straight t space equals space 1 over straight K space left curly bracket left square bracket straight A right square bracket subscript 0 space minus space left square bracket straight A right square bracket right curly bracket àªªàª°àª‚તુ [A]0 = a છે અને પ્રક્રિયા પૂર્ણ થતાં [A] = 0 થાય.

therefore space straight t space equals space begin inline style bevelled straight a over straight K end style

શુન્ય ક્રમની પ્રક્રિયા માટે straight t space equals space 1 over straight K space left curly bracket left square bracket straight A right square bracket subscript 0 space minus space left square bracket straight A right square bracket right curly bracket àªªàª°àª‚તુ [A]0 = a છે અને પ્રક્રિયા પૂર્ણ થતાં [A] = 0 થાય.

therefore space straight t space equals space begin inline style bevelled straight a over straight K end style


Advertisement
36.

 

એક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે છે. પ્રક્રિયાવેગ એક પ્રક્રિયકની સાંદ્વતાના સમપ્રમાણમાં અને બીજા પ્રક્રિયકની સાંદ્વતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો પ્રક્રિયાક્રમ જણાવો. 

  •  

    0.5

  •  

    2.0

  •  

    0

  •  

    1


37.

 

Y2 + 2Z rightwards arrowનીપજ પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો Y + bold 1 over bold 2rightwards arrowQ àª›à«‡. જો Z ની સાંદ્વતા મૂળ સાંદ્વતાથી બમણી કરવામાં આવે તો પ્રક્રિયાવેગ .......... . 

  •  

    અચળ રહેશે

  •  

    ચાર ગણો વધશે

  •  

    1.414 ગણો વધશે

  •  

    બમણો થશે


38. A + 2B rightwards arrowC + D પ્રક્રિયા માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. પ્રક્રિયાનો સાચો વેગ નિયમ જણાવો.

  • પ્રક્રિયાવેગ = K[A]2[B]

  • પ્રક્રિયાવેગ = K[A][B]

  • પ્રક્રિયાવેગ = K[A][B]2

  • પ્રક્રિયાવેગ = K[A]


Advertisement
39. એક પ્રક્રિયાનો વેગ-અચળાંક 3 ×10-3 બાર-1 સેકન્ડ-1 છે. આ પ્રક્રિયાનો પ્રલ્રિયાક્રમ જણાવો.
  • શુન્ય

  • 3

  • 2

  • 1


40.

 

ફક્ત વાયુરૂપ ઘટકો ધરાવતી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ = K[A][B] છે. જો પાત્રનું કદ પ્રાર6ભિક કદના bold 1 over bold 4 àªœà«‡àªŸàª²à«àª‚ કરવામાં આવે, તો મળતો અંતિમ વેગ કેટલો ગણો થશે ? (પ્રક્રિયા : 2A + B rightwards arrowC + D)

  •  

    1 over 8ગણો

  •  

    1 over 16ગણો

  •  

    16 àª—ણો

  •  

    4 àª—ણો


Advertisement

Switch