àª‰àª·à«àª®àª¾àª•à«àª·à«‡àªªàª• પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે 70 અને -30 કિ. જૂલ મોલ-1 છે. પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

101.

 

bold A subscript bold 2 bold space bold plus bold space bold B subscript bold 2 bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold 2 bold AB bold spaceપ્રક્રિયા નીચેના તબક્કાઓમાં થાય છે. કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો.
bold left parenthesis bold 1 bold right parenthesis bold space bold A subscript bold 2 bold space bold rightwards arrow bold space bold 2 bold A (ઝડપી)
bold left parenthesis bold 2 bold right parenthesis bold space bold A bold space bold plus bold space bold B subscript bold 2 bold space bold rightwards arrow bold space bold AB bold space bold plus bold space bold B (ધીમી)
bold left parenthesis bold 3 bold right parenthesis bold space bold A bold space bold plus bold space bold B bold space bold rightwards arrow bold space bold AB (ઝડપી)

  •  

    1

  •  

    0

  •  

    1.5

  •  

    2


102. ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ ............. વડે વધારશે.
  • પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી.

  • સક્રિયકરણ ઊર્જામાં વધારો કરી.

  • સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરી.

  • નીપજ વડે પ્રક્રિયા કરી.

103. આપેલો આલેખ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિની કઈ અભિધારણા દર્શાવે છે ?

  • બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયાની અભિધારણા

  • સ્થાયી અવસ્થા અભિધારણા વ્યાજબી છે. તેની અભિધારણા 

  • કોઈ એક ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયાની અભિધારણા 

  • પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવાં મધ્યવર્તી સંયોજનોને સમાવતી પ્રક્રિયાઓની અભિધારણા.


Advertisement
104.

 

ઉષ્માક્ષેપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે 70 અને -30 કિ. જૂલ મોલ-1 છે. પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે ?

  •  

    40 કિ. જૂલ મોલ-1

  •  

    100 àª•àª¿. જૂલ મોલ-1

  •  

    30 àª•àª¿. જૂલ મોલ-1

  •  

    70 àª•àª¿. જૂલ મોલ-1


B.

 

100 àª•àª¿. જૂલ મોલ-1

increment straight H space equals space Ea space minus space Ea to the power of straight r space minus space 30 space equals space plus space 70 space minus space Ea to the power of straight r space

therefore space Ea to the power of straight r space equals space plus space 100

increment straight H space equals space Ea space minus space Ea to the power of straight r space minus space 30 space equals space plus space 70 space minus space Ea to the power of straight r space

therefore space Ea to the power of straight r space equals space plus space 100


Advertisement
Advertisement
105.
રાસાયણિક પ્રક્રિયા bold A bold space bold rightwards arrow bold space bold B માટે પુરોગામી દિધામાં સક્રિયકરણ ઊર્જા Eછે, તો પ્રતિગામી દિશામાં સક્રિયકરણ ઊર્જા........... 
  • Eકરતાં ઓછી કે વધુ 

  • Eકરતાં વધુ

  • Eજેટલી 

  • Eકરતાં ઓછી 


106.

 

પ્રક્રિયા bold 2 bold O subscript bold 3 bold space bold rightwards arrow bold space bold 3 bold O subscript bold 2 àª¨à«€àªšà«‡àª¨àª¾ બે તબક્કામાં થાય છે. પ્રક્રિયાનો સાચો વેગ-નિયમ જણાવો.
bold left parenthesis bold 1 bold right parenthesis bold space bold O subscript bold 3 bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold O subscript bold 2 bold space bold plus bold space bold O (ઝડપી)
bold left parenthesis bold 2 bold right parenthesis bold space bold O bold space bold plus bold space bold O subscript bold 3 bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold 2 bold O subscript bold 2 (ધીમી)

  •  

    straight r space equals space straight K left square bracket straight O subscript 3 right square bracket left square bracket straight O subscript 3 right square bracket

  •  

    straight r space equals space straight K left square bracket straight O subscript 3 right square bracket squared left square bracket straight O subscript 2 right square bracket

  •  

    straight r space equals space straight K left square bracket straight O subscript 3 right square bracket squared left square bracket straight O subscript 2 right square bracket to the power of negative 1 end exponent

  •  

    straight r space equals space straight K left square bracket straight O subscript 3 right square bracket squared


107. એક જૈવરાસાયણિક પ્રક્રિયા માનવશરીરની બહાર ઉત્ચેચકની ગેરહાજરીમાં કરતાં તેનો વેગ 10-6 ગણો મળે છે. જો આ પ્રક્રિયા માનવશરીરમાં થતી હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે ?
  • 6 over RT

  • માનવશરીરમાં થતી પ્રક્રિયા માટે (Ea) નું મૂલ્ય ઓછું.

  • બાહ્ય દબાણ જરૂરી

  • કંઈ જ કહી શકય નહી.


108. ઉદ્દીપક એ પદાર્થ છે જે.... 
  • નીપજોની સંતુલિત સાંદ્વતા વધારે.

  • પ્રક્રિયાનો સંતુલન અચળાંક બદલે.

  • સંતુલન પ્રાપ્ત કરવાના સમાય્માં ફેરફાર કરે.

  • પ્રક્રિયાને ઊર્જા પુરી પાડે.


Advertisement
109. ઉદ્દીપકના અધોશોષણ મુજબ પ્રક્રિયાવેગ વધે છે. કારણ ...........
  • અધોશોષણ ઊર્જા ઉત્પન્ન થાય છે જે પ્રક્રિયાવેગ વધારે છે.

  • અધોશોષણ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે.

  • અધિશોષણ પ્રક્રિયામાં અણુઓની સક્રિયકરણ ઊર્જા વધે છે.

  • ઉદ્દીપકનાં સક્રિયકેન્દ્રો પર અધોશોષણથી પ્રક્રિયકોની સાંદ્વતા વધે છે.


110.
ઍસિડિક KMnO4 વડે ઑક્ઝેલિક ઍસિડના ઑક્સિડેશનની પ્રક્રિયા સ્વયં  ઉદ્દીપકનું ઉદાહરણ છે. તે માટે નીચેના પૈકી કોણ જવાબદાર છે ?
  • K

  • SO42-

  • Mn2

  • MnO42-


Advertisement

Switch