વાતાવરણના બાહ્ય દબાણ હેઠળ આદર્શ વાયુનું કદ 250 cm3 માંથી 500 cm3 થાય છે. જો આ પ્રક્રમ દરમિયાન 10 જૂલ ઉષ્મા પર્યાવરણમાં ઉમેરાય છે, તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે ? from Chemistry રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Multiple Choice Questions

1. સમોષ્મી પ્રક્રમ માટે શું સાચું છે ?
  • ખુલ્લી પ્રણાલી

  • નિરાળી પ્રણાલી 

  • બંધ પ્રણાલી 

  • આપેલ કોઈ પણ પ્રણાલી


2.
કોઇ એક પ્રક્રમ દરમિયાન પ્રણાલીની આંતરિક ઊર્જામાં 240 KJ નો વધારો થાય છે; જ્યારે પ્રણાલી દ્વારા 90 KJ કાર્ય થતું હોય તો કયો વિકલ્પ સાચો છે ?
  • 150 KJ ઉષ્મા પ્રણાલીમાંથી પ્રયાવરણમાં ઉમેરાય છે.

  • 330 KJ ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉમેરાય છે. 

  • 150 KJ ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉમેરાય છે. 

  • 330 KJ ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉમેરાય છે.


3. જો પ્રણાલી 20 જૂલ કાર્ય કરે અને 30 જૂલ ઉષ્મા તેમાં ઉમેરાય તો પ્રણાલી કેવા પ્રકારની છે તેમ કહેવાય ?
  • ખુલ્લી

  • નિરાળી 

  • બંધ 

  • મુક્ત


4. સમોષ્મી પ્રક્રમ માટે શું સાચું છે ?
  • Λp space equals space 0
  • ΛT space equals space 0
  • Λq space equals space 0
  • Λv space equals space 0

Advertisement
5.
0degree સે તાપમાને બરફની આણ્વિયગલન ઉષ્મા 6 કિલોજૂલ/મોલ છે તે 36 ગ્રામ બરગની આણ્વિયગલન ઉષ્મા .............. કિલોજૂલ થશે. 
  • 3

  • 12

  • 6

  • 36


6. ઉષ્માગતિશાસ્ત્ર કઈ બાબત સાથે સંકળાયેલું નથી ?
  • પ્રક્રિયાવેગ

  • પ્રક્રિયા પૂર્ણતાના પ્રમાણ ઉપર

  • પ્રક્રિયાની દિશા 

  • પ્રક્રિયા દરમિયાન થતા ઊર્જાના ફેરફાર 


7. પ્રતિવર્તી પ્રક્રમની કઈ લાક્ષણિકતા સાચી નથી ?
  •  આ પ્રકારના પ્રક્રમને દરેક તબક્કે પ્રણાલી અને પ્રર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોતું નથી.

  • પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાય છે. 

  • પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે. 

  • આ પ્રકારના પ્રક્રમને પૂર્ણ થવામાં ખુબ વધારે સમય લાગે છે.


8. 1 લિટર પાણીનું ઉત્કલનબિંદુ 373 K છે, તો 500 મિલિ પાણીનું ઉત્કલનબિંદુ ..........થશે. 
  • ઘટીને અડધું

  • અચળ રહેશે 

  • વધીને બમણું 

  • વધીને ચાર ગણું


Advertisement
Advertisement
9.
વાતાવરણના બાહ્ય દબાણ હેઠળ આદર્શ વાયુનું કદ 250 cm3 માંથી 500 cm3 થાય છે. જો આ પ્રક્રમ દરમિયાન 10 જૂલ ઉષ્મા પર્યાવરણમાં ઉમેરાય છે, તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે ?
  • -35.32 જૂલ

  • -15.32 જૂલ

  • 15.32 જૂલ

  • 35.32 જૂલ


A.

-35.32 જૂલ

straight W space equals space minus space straight P space increment space space straight V space equals space minus space 1.0 spaceવાતા cross times space left parenthesis 500 space minus space 250 right parenthesis space

= 0.25 લિ. વાતા  = 25.32 જૂલ

therefore space increment straight U space equals space straight q space plus space straight W space equals space minus 10 space minus space 25.32 space equals space 35.32 spaceજૂલ
straight W space equals space minus space straight P space increment space space straight V space equals space minus space 1.0 spaceવાતા cross times space left parenthesis 500 space minus space 250 right parenthesis space

= 0.25 લિ. વાતા  = 25.32 જૂલ

therefore space increment straight U space equals space straight q space plus space straight W space equals space minus 10 space minus space 25.32 space equals space 35.32 spaceજૂલ

Advertisement
10.

આદર્શ વાયુ ધરાવતી પ્રણાલી દ્વારા જો જૂલ 607.8 કાર્ય થતું હોય, તો 20 વાતાવરણનું દબાણ ધરાવતા વાતાવરણમાં પ્રણાલી કદમાં શું ફેરફાર અનુભવે છે ? (1 લિ. વાતા. = 101.3 જૂલ)

  • 3.5 લિ. કદ ઘટે

  • 2.4 લિ. કદ વધે 

  • 0.3 લિ. કદ વધે

  • 1.2 લિ. કદ ઘટે


Advertisement

Switch