આપમેળે થતી પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે ? from Chemistry રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Multiple Choice Questions

51.
1 મોલ પાણી 1 બાર દબાણે અને 100degree C તાપમાને 1 મોલ બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે થતો આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થશે ? ધારી લો કે પાણીની બાષ્પ આદર્શવાયુ તરીકે વર્તે છે તથા પાણીની બાષ્પયન એન્થાલ્પી 373 K તાપમાને 1 બાર દબાણે 41 કિ.જૂલ.મોલ-1 છે. 
  • 4.100 કિ.જૂલ.મોલ-1

  • 41.00 કિ.જૂલ.મોલ-1

  • 37.904 કિ.જૂલ.મોલ-1

  • 3.7904 કિ.જૂલ.મોલ-1


52.
25degree C તાપમાન CO2(g), H2O(1) અને ઘન ગ્લુકોઝની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે -400 કિ.જૂલ.મોલ-1 -300 કિ.જૂલ.મોલ-1 અને -1300 કિ.જૂલ.મોલ-1 હોય તો 25degreeC તાપમાને 1 ગ્રામ ગ્લુકોઝના દહન સાથે સંકળાયેલ ઉષ્માનો ફેરફાર કેટલો થશે ?
  • 2900 કિ. જૂલ

  • -16.11 કિ. જૂલ

  • 16.11 કિ. જૂલ

  • -2900 કિ. જૂલ


53. Al ની મોલર ઉષ્માક્ષમતા 25 કિ.જૂલ.મોલ-1 છે. 54 ગ્રામ Alનું તાપમાન 30bold degree bold space bold C થી વધારી 50bold degree bold space bold Cકરવા માટે જરૂરી ઉષ્મા ........ છે. [ MA1 = 27 ગ્રામ/મોલ]
  • 1.5 કિ. જુલ

  • 1.0 કિ. જુલ

  • 2.58 કિ. જુલ

  • 0.5 કિ. જુલ


54. 0.1 MHCl નાં 500 cmજેટલી દ્વાવણને 0.2 M NaOH ના 200 cmજલીય દ્વાવણ સાથે મિશ્ર કરતાં ઉત્પન્ન થતી ઉષ્મા ............. છે. 
  • 1.292 કિ. જુલ

  • 0.292 કિ. જુલ

  • 3.392 કિ. જુલ

  • 2.292 કિ. જુલ


Advertisement
55. XY, X2 અને Y2 ની બંધ એન્થાલ્પીનો ગુણોત્તર 1:1 : 0.5 છે અને bold capital lambda subscript bold r bold H subscript bold left parenthesis bold xy bold right parenthesis end subscript bold space bold equals bold space bold minus bold 200 કિ.જૂલ.મોલ-1 છે. X2 ની બંધ એન્થાલ્પી કેટલી થશે ?
  • 100 કિ. જૂલ.મોલ-1

  • 300 કિ. જૂલ.મોલ-1

  • 800 કિ. જૂલ.મોલ-1

  • 400 કિ. જૂલ.મોલ-1


56.
જો CO2(g) અને SO2(g) ની સર્જન એન્થાલ્પીનાં મૂલ્યોનો ગુણોત્તર 4:3 હોય તથા CSની સર્જન એન્થાલ્પી 26 કિ. કૅલરી.મોલ-1 હોય, તો નીચેની પ્રક્રિયાને આધારે SO2(g) ની સર્જન એન્થાલ્પી કેટલી થશે ?
  • -88.6 કિ.કૅલરી.મોલ-1

  • -52.5 કિ.કૅલરી.મોલ-1

  • -71.7 કિ.કૅલરી.મોલ-1

  • -47.8 કિ.કૅલરી.મોલ-1


Advertisement
57. આપમેળે થતી પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે ?
  • પ્રક્રિયા દરમિયાન થતો ઊર્જાનો ઘટાડો પ્રક્રિયાની સ્વયંભૂયિતાનો એકમાત્ર માપદંડ છે.

  • ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હંમેશાં આપમેળે થાય છે. 

  • નિરાળી પ્રણાલીમાં થતી આપમેળે પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે. 

  • ઉષ્માશોષક પ્રક્રિયાઓ ક્યારેય આપમેળે થતી નથી. 


C.

નિરાળી પ્રણાલીમાં થતી આપમેળે પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે. 


Advertisement
58. એક પરમાણ્વિય આદર્શ વાયુ તેની કોઇ એક પ્રક્રિયા દરમિયાન P અને V ના ગુણોત્તરનું મૂલ્ય '1' અચળ અનુભવે છે, તો તેની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય ........... થશે.
  • fraction numerator 5 straight R over denominator 2 end fraction
  • fraction numerator 3 straight R over denominator 2 end fraction
  • fraction numerator 4 straight R over denominator 2 end fraction
  • 0


Advertisement
59. નીચે પૈકી કયો ઉષ્માગતિકીય સ6બંધ સાચો છે ?
  • dG = VdP - Std

  • dH = VdP + TdS

  • dG = vdP + SdT

  • dE = PdV + TdS


60. જો કાર્બનની અને મિથેનની દહન એન્થાલ્પી અનુક્રમે -x કિ.જૂલ.મોલ-1 અને +z કિ.જૂલ.મોલ-1 હોય તથા પાણીની સર્જન એન્થાલ્પી -y કિ.જૂલ.મોલ-1 હોય, તો મિથેનની સર્જન એન્થાલ્પી કેટલી થશે ?
  • (-x - y + z) કિ.જૂલ

  • (-x - 2y + z) કિ.જૂલ

  • (-x - x + 2y) કિ.જૂલ

  • (-x - 2y - z) કિ.જૂલ


Advertisement

Switch