Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

41.

N2 અણુમાં બંધ-નિર્માણમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે ?

  • 1

  • 2

  • 6

  • 3


42. નીચેના પૈકી શેમાં સહસંયોજક બંધ છે ?
  • MgCl2

  • NaH

  • AlCl3

  • Na2S


43.

નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી વધુ હશે ?

  • SrCl2

  • BaCO3

  • CaCO3

  • BeCl2


44. સહસંયોજક સંયોજનની સરખામણીમાં આયનીય સંયોજનોના ગલનબિંદુ ........ અને ઉત્કલંબિંદુ ........ હોય છે. 
  • નીચાં, ઊંચાં

  • ઊંચા, નીચાં 

  • નીચાં, નીચાં

  • ઊંચાં, ઊંચા


Advertisement
45. bold L bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold M bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold p to the power of bold 5 bold comma
bold Q bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold R bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 2

આ પૈકી કયા તત્વનો પરમાણુ દ્વિપરમાણુ અણુ રચવાની મહતમ ક્ષમતા ધરાવે છે ?
  • M

  • L

  • R

  • Q


46. નીચેનાં સંયોજનોની પાણીમાં દ્વાવ્યતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • AIN < MnO < NaF

  • NaF < MgO < AIN

  • AIN < NaF < MgO

  • AIN = NaF < MgO


47. નીચેના પૈકી સહસંયોજક હાઇડ્રાઇડની જોડી દર્શાવો. 
  • CaH2 અને B2H6

  • NaH અને NH3

  • NH3 અને B2H6

  • NaH અને CaH


48. નીચેના પૈકી કોની પાણીમાં દ્વાવ્યતા મહત્તમ છે ?
  • AgCl

  • AgBr

  • AgF

  • AgI


Advertisement
49. નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી ઓછો હશે ?
  • SnCl4

  • SnI4

  • SnF4

  • SnBr4


50. નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે ?
  • SrCO3

  • BaCO3

  • CaCO3

  • MgCO3


Advertisement

Switch