Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

91. નીચેના પૈકી કયો અણુ એકથી વધુ સિગ્મા બંધ ધરાવે છે ?
  • CH4

  • H2

  • N2

  • F2


92. XeO3 અને XeOમાં રહેલા bold pπ bold space bold minus bold space bold dπ બંધની સંખ્યા અનુક્રમે ............. હોય છે. 
  • 4, 2

  • 3, 2

  • 3, 4

  • 4, 2


93. ઝાયલિનમાં સિગ્મા બંધની સંખ્યા = ............. . 
  • 18

  • 12

  • 9

  • 6


94. નીચેના પૈકી કયા અણુમાં straight pi બંધ હાજર નથી ?
  • C2H2

  • C6H12

  • C6H6

  • C2H4


Advertisement
95. SFમાં સલ્ફરનું સંકરણ તેમજ d લક્ષણની માત્રા દર્શાવો. 
  • sp2d, 25 %

  • sp3d, 75 %

  • sp3d, 20 %

  • sp3d2, 33.33 %


96. S-કક્ષક હંમેશાં ............ બંધ બનાવે છે. 
  • સિગ્મા

  • પાઇ 

  • સિગ્મા અને પાઇ બંને

  • એકેય નહી


97.

P4O10 માં સિગ્મા બંધની સંખ્યા = ........ .

  • 16

  • 17

  • 6

  • 7


98.

કયા સંયોજનમાં SP2 તેમજ SP3 સંકરણ ધરાવતા કાર્બન હાજર છે ?

  • CH3 - CH = CH2

  • CH2 = CH - CH = CH2

  • CH = CH

  • CH2- CH3


Advertisement
99.

પાયરો ફોસ્ફોરિક ઍસિડ [H4P2O7] માં સિગ્મા બંધ તેમજ bold dπ bold minus bold pπ બંધની સંખ્યા અનુક્રમે ............. છે. 

  • 8,2

  • 6,2

  • 12,0

  • 12,2


100.

એસિટેટ આયન ........... ધરાવે છે. 

  • એક C-O સિંગલ બંધ અને એક C = O દ્વિબંધ

  • બે C - O સિંગલ બંધ 

  • બે C = O દ્વિબંધ 

  • એકેય નહી


Advertisement

Switch