CBSE
Br2
I2
Cl2
F2
નાનું કદ
ઊંચી આયનીકરણ એન્થાલ્પી
નીચી આયનીકરણ એન્થાલ્પી
A અને B બંને
i. સહસંયોજક સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય છે.
ii. આ સંયોજનમાં બનતા બંધ ધ્રુવીય કે બિનધ્રુવીય હોઈ શકે.
iii. આ સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી.
iv. આ સંયોજનમાં બનતો બંધ દિશાકીય ગુણ ધરાવતો નથી.
FFFT
TTFT
TTTF
TFFT
Cl-Cl
C-Cl
B-Cl
H-Cl
P2H5
PH+6
P2H6
PH3
x2 અણુમાં ત્રિબંધ છે, તો x ની ઇલેક્ટ્રોન રચના દર્શાવો.
1s22s1
1s22s22p1
1s22s22p3
1s22s22p5
કયા અણુમાં આયનીય અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ રચાય છે ?
H2O
CaCl2
NH4Cl
CCl4
H-બંધની બંધનઊર્જા જેટલી હોય છે.
H-બંધની બંધનઊર્જા કરતાં ઓછી હોય છે.
H-બંધની બંધનઊર્જા કરતાં વધુ હોય છે.
આમાંથી એક પણ નહી.
બિનધ્રુવીય દ્વાવક
ધ્રુવીય દ્વાવક
જલદ ઍસિડ
દરેક દ્વાવક
A.
બિનધ્રુવીય દ્વાવક
પાણીના અણુમાં ઑક્સિજન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન યુગ્મ છે ?
3
1
4
2