x2 અણુમાં ત્રિબંધ છે, તો x ની ઇલેક્ટ્રોન રચના દર્શાવો.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

51.

પાણીના અણુમાં ઑક્સિજન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન યુગ્મ છે ?

  • 3

  • 1

  • 4

  • 2


52. પાણીમાં રહેલ સસંયોજક બંધની બંધનઊર્જા એ .......... 
  • H-બંધની બંધનઊર્જા જેટલી હોય છે.

  • H-બંધની બંધનઊર્જા કરતાં ઓછી હોય છે. 

  • H-બંધની બંધનઊર્જા કરતાં વધુ હોય છે.

  • આમાંથી એક પણ નહી.


53. નીચેનાં વિધાનો માટે T (True) કે F (False) સંકેત દર્શાવો.

i. સહસંયોજક સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય છે.
ii. આ સંયોજનમાં બનતા બંધ ધ્રુવીય કે બિનધ્રુવીય હોઈ શકે.
iii. આ સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી.
iv. આ સંયોજનમાં બનતો બંધ દિશાકીય ગુણ ધરાવતો નથી.

  • FFFT

  • TTFT

  • TTTF

  • TFFT


54.

કયા અણુમાં આયનીય અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ રચાય છે ?

  • H2O

  • CaCl2

  • NH4Cl

  • CCl4


Advertisement
55. નીચેના પૈકી શેમાં P-H બંધનું સહસંયોજક લક્ષણ સૌથી ઓછું છે ?
  • P2H5

  • PH+6

  • P2H6

  • PH3


56. બોરોન શેને કારણે સહસંયોજક બંધ રચે છે ?
  • નાનું કદ

  • ઊંચી આયનીકરણ એન્થાલ્પી 

  • નીચી આયનીકરણ એન્થાલ્પી 

  • A અને B બંને


57. સૌથી પ્રબળ સહસંયોજક બંધ શેમાં છે ?
  • Cl-Cl

  • C-Cl

  • B-Cl

  • H-Cl


58. સહસંયોજક સંયોજનો શેમાં દ્વાવ્ય થાય છે ?
  • બિનધ્રુવીય દ્વાવક

  • ધ્રુવીય દ્વાવક 

  • જલદ ઍસિડ 

  • દરેક દ્વાવક


Advertisement
59. નીચેના પૈકી પ્રબળ બંધ અને સૌથી વધુ બંધઊર્જા શેમાં છે ?
  • Br2

  • I2

  • Cl2

  • F2


Advertisement
60.

x2 અણુમાં ત્રિબંધ છે, તો x ની ઇલેક્ટ્રોન રચના દર્શાવો. 

  • 1s22s1

  • 1s22s22p1

  • 1s22s22p3

  • 1s22s22p5


C.

1s22s22p3

x2 અણુમાં straight x space identical to space straight x છે એટલે કે સંયોજકતા કક્ષાના 3  ઈલેક્ટ્રૉનની સહિયારી ભાગીદારી થાય છે.

therefore space straight x ની ઈલેક્ટ્રૉન-રચના 1s2 2s2 3p3 થાય.

x2 અણુમાં straight x space identical to space straight x છે એટલે કે સંયોજકતા કક્ષાના 3  ઈલેક્ટ્રૉનની સહિયારી ભાગીદારી થાય છે.

therefore space straight x ની ઈલેક્ટ્રૉન-રચના 1s2 2s2 3p3 થાય.


Advertisement
Advertisement

Switch