સંકૃત કક્ષકોના કદનો ચઢતો ક્રમ દર્શાવો.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

101.

C2[CN]અણુમાં કાર્બનનું સંકરણ દર્શાવો. 

  • sp2

  • sp અને sp2

  • spઅને sp 

  • sp


102. SO2 અને SO3 અણુમાં સંકરણ અનુક્રમે .......... છે.
  • sp2, sp2

  • sp2, sp3

  • sp, sp3

  • sp, sp2


Advertisement
103. સંકૃત કક્ષકોના કદનો ચઢતો ક્રમ દર્શાવો. 
  • sp < sp3 < sp2

  • sp3 < sp3 < sp2

  • sp < sp2 < sp3

  • sp, sp3


C.

sp < sp2 < sp3


Advertisement
104. મિથેન, ઇથિન તેમજ ઇથાઇનમાં S લક્ષણની માત્રા દર્શાવો. 
  • 25 %, 50 %, 75 %

  • 25 %, 33 %, 50 %

  • 50 %, 75 %, 100 %

  • 10 %, 2 %, 40 %


Advertisement
105. હીરો, ગ્રેફાઇટ અને એસીટીલીનમાં કાર્બનનું સંકરણ ........... .
  • sp3, sp2, sp2

  • sp3, sp2, sp

  • sp2, sp3, sp3

  • sp, sp


106. નીચેના પૈકી શેમાં મધ્યસ્થ પરમાણુ સંકરણ ધરાવે છે ?
  • NO2-, NH2-

  • BF3, NO2-

  • NH2-, H2O

  • NH2, HO2


107. અણુનો મધ્યસ્થ પરમાણુ sp2 સંકરણ ધરાવે, તો અણુનો આકાર કયો હોઈ શકે ?
  • સમતલીય ત્રિકોણ

  • પિરામિડલ 

  • ચતુષ્ફલકીય 

  • અસ્ટફલકીય 


108. SF2, SFઅને SF6 માં સલ્ફર પરમાણુ પર થતું સંકરણ અનુક્રમે ............ .
  • sp3, spd2,d2sp3

  • sp3,sp3,sp3d

  • sp3sp3d,sp3d2

  • sp3sp2d,sp2d2


Advertisement
109. કયા સંકરણમાં મહત્તમ બંધ કોણ જોવા મળે છે ?
  • dsp2

  • sp3

  • sp

  • sp2


110.

બ્યુટા 1, 2-ડાઇન પાસે ....... . 

  • sp, sp2, sp3ત્રણેય પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન છે.

  • માત્ર sp સંકરણ ધરાવતા કાર્બન છે. 

  • sp અને spબંને પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન છે. 

  • માત્ર sp2 સંકરણ ધરાવતા કાર્બન છે.


Advertisement

Switch