CCl4 એ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવતું નથી કારણ કે......  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

111. સંકરણ તેમજ આકારને આધારે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
  • BeCl2, spરેખીય

  • BeCl2, spકોણીય 

  • BCl3, sp3સમચતુષ્ફલકીય

  • BCl3, spત્રિકોણીય પિરામિડલ


Advertisement
112.

CClએ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવતું નથી કારણ કે...... 

  • તે સમતલીય બંધારણ કદ તેમાં સમાન છે.

  • કાર્બન અને ક્લોરિનના કદ તેમાં સમાન છે. 
  • તે ચોક્કસ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. 

  • તેમાં કાર્બન અને ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા સમાન છે.


C.

તે ચોક્કસ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. 

CCl4 : તે ચોક્કસ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે.
રેખીય, સમતલીય ત્રિકોણ, ચોક્કસ સમચતુષ્ફલકીય ટ્રાયગોનલ બાયપિરામિડ, નિયમિત અષ્ટ્ફલકીય તેમજ પેન્ટાગોનલ બાય પિરામિડલ આકાર ધરાવતા અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય હોય છે.

CCl4 : તે ચોક્કસ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે.
રેખીય, સમતલીય ત્રિકોણ, ચોક્કસ સમચતુષ્ફલકીય ટ્રાયગોનલ બાયપિરામિડ, નિયમિત અષ્ટ્ફલકીય તેમજ પેન્ટાગોનલ બાય પિરામિડલ આકાર ધરાવતા અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય હોય છે.


Advertisement
113. NH3, [PtCl4]2-, PClઅને BCl3 માં મધ્યસ્થ પરમાણુ અનુક્રમે કયા પ્રકારના સંકરણ ધરાવે છે ?
  • dsp2, dsp3, sp2, sp3

  • sp3, dsp2, dsp3, sp2

  • dsp2, sp3, sp2, dsp3

  • dsp2, sp2, sp3, dsp3


114. નીચેના પૈકી કયા સંયોજનની દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી વધુ છે ?
  • CHCl3

  • CCl4

  • CH3Cl

  • CH2Cl2


Advertisement
115. શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી વધુ છે ?
  • SO2

  • BF2

  • ટ્રાન્સ-2 બ્યુટ-2-ઇન

  • CO2


116. શેમાં સૌથી ઓછો દ્વિધ્રુવીય ગુણ છે ?
  • પાણી 

  • ઇથેનોલ 

  • ઇથર

  • ઇથેન


117.

શેમાં આંતરપરમાણ્વિય બંધ કોણ 109degree28' બને છે ?

  • NH3, BF4

  • NH2, BF3

  • NH3, BF4-

  • NH4, BF3


118.

ધ્રુવીય અણુમાં આયનીય વીજભાર bold 4 bold. bold 8 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 10 end exponent bold space bold esu છે. જો આંતર-આયનીય અંતર bold 1 bold space bold A with bold degree on top હોય, તો દ્વિધ્રુવીય
ચાકમાત્રા જણાવો.

  • 4.8 D

  • 0.48 D

  • 4.18 D

  • 48.1 D


Advertisement
119. નીચેના પૈકી કઈ જોડમાં કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા છે ?
  • SiF4, NO2

  • NO2, O3

  • SiF, CO3

  • આપેલ પૈકી એક પણ નહી 


120.

અમોનિયા અણુનો આકાર તેમજ તેમાં રહેલ નાઇટ્રોજનનું સંકરણ દર્શાવો. 

  • ત્રિકોણીય પિરામિડ, sp3

  • ચતુષ્ફલકીય, sp3 

  • ત્રિકોણીય, sp2

  • એકેય નહી.


Advertisement

Switch