અણુઓને દ્વિધ્રુવીય ચાકમાત્રાના ચઢતા ક્રમમાં ગોઠવો.  (I) ટોલ્યુઇન (II) m-ડાયક્લોરો બેન્ઝિન (III) 0-ડાયક્લોરો બેન્ઝિન (IV) P-ડાયક્લોરો બેન્ઝિન from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

121. ધ્રુવીયતાના સંદર્ભમાં નીચેના અણુઓ માટે યોગ્ય ક્રમ દર્શાવો : 
  • HF space less than space straight H subscript 2 straight O space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight S
  • straight H subscript 2 straight F space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight O space less than space HF
  • NH subscript 3 space less than space straight H subscript 2 straight O space less than space HF space greater than space straight H subscript 2 straight S
  • straight H subscript 2 straight O space less than space NH subscript 2 space less than space straight H subscript 2 straight S space less than space HF

122.
HCl અણુ સંપૂર્ણપણે ધ્રુવીય હોય, તો તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું સૈદ્વાતિક મૂલ્ય 6.12 D છે. જ્યારે પ્રાયોગિક મૂલ્ય 1.03 D છે. તો આયનીય લક્ષણ કેટલા ટકા થાય ?
  • 90 %

  • 17 %

  • 83 %

  • 50 %


123. નીચેના પૈકી કયો અણુ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવે છે ?
  • સીસ-1, 2-ડાય ક્લોરો ઇથિન 

  • 1,4-ડાયક્લોરો બોન્ઝિન

  • ટ્રાન્સ-1, 2-ડાય ક્લોરો ઇથિન 

  • ટ્રાન્સ-2, 3-ડાય ક્લોરો બ્યુટ-2-ઇન


124. સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા નીચેના પૈકી કોની છે ?
  • CHCl3

  • CCl4

  • CH2Cl2

  • CH4


Advertisement
125. દ્વિધ્રુવીય ચાકમાત્રાનો યોગ્ય ક્રમ ટકા થાય ?
  • straight H subscript 2 straight O space less than space NH subscript 3 space less than space NF subscript 3 space less than space CH subscript 4
  • NH subscript 3 space less than space CH subscript 4 space less than space NF subscript 3 space less than space straight H subscript 2 straight O
  • CH subscript 4 space less than space NF subscript 3 space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight O
  • NH subscript 3 space less than space NF subscript 3 space less than space CH subscript 4 space less than space straight H subscript 2 straight O

Advertisement
126. અણુઓને દ્વિધ્રુવીય ચાકમાત્રાના ચઢતા ક્રમમાં ગોઠવો. 

(I) ટોલ્યુઇન (II) m-ડાયક્લોરો બેન્ઝિન (III) 0-ડાયક્લોરો બેન્ઝિન (IV) P-ડાયક્લોરો બેન્ઝિન

  • I, IV, II, III

  • IV, I, III, II

  • IV, II, I, III

  • IV, I, II, III


D.

IV, I, II, III


Advertisement
127. અણુના બે પરમાણુ વચ્ચે અસમાન બંધ કારક ઇલેક્ત્રોન યુગ્મની ગોઠવણી શેના કારણે ઉદભવે છે ?
  • સહસંયોજક બંધ

  • અણુનું વિઘટન 

  • દ્વિધ્રુવો 

  • એકેય નહી


128. ક્લોરો બેન્ઝિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા 1.73 D છે, તો P-ડાય ક્લોરો બેન્ઝિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી હોઈ શકે ?
  • 0.00D

  • 3.46 D

  • 1.73D

  • 1.00D


Advertisement
129. નીચેના પૈકી શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા મહત્તમ છે ?
  • PH3

  • SbH3

  • NH3

  • AsH3


130. નીચેના પૈકી શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા મહત્તમ છે ?

Advertisement

Switch