નીચેના પૈકી કઈ આયનીકરણ પ્રક્રિયામાં બંધક્રમાંક વધે છે અને ચુંબકીય ગુણમાં પરિવર્તન આવે છે? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

141.

અણુકક્ષકવાદને આધારે O22- માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા = ............ . 

  • 3

  • 5

  • 4

  • 2


142.

CO કરતાં જુદો બંધ-ક્રમાંક ધરાવતો ઘટક કયો છે ?

  • N2

  • CN-

  • NO-

  • No


143. નીચેના પૈકી કોના બંધ-ક્રમાંક સમાન છે ?
  • N2, O2

  • N2, O22

  • N2-, O2

  • N2, O2


144. નીચેના અણુઓ માટે બંધની બ6ધલંબાઇનો યોગ્ય ક્રમ દર્શાવો. 
  • straight O subscript 2 space less than space straight O subscript 3 space less than space straight H subscript 2 straight O subscript 2
  • straight O subscript 3 space less than space straight H subscript 2 straight O space less than space straight O subscript 3
  • CO space less than space CO subscript 3 to the power of 2 minus end exponent space less than space CO subscript 3
  • CO space less than space CO squared space less than space CO subscript 3

Advertisement
145. અણુકક્ષકવાદના આધારે O2 નો અનુચુંબકીય ગુણ શેના આધારે છે ?
  • અબંધકારક પાઇ અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 

  • બંધકારક સિગ્મા અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન

  • અબંધકારક સિગ્મા અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 

  • બંધકારક પાઈ અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન


146.

પેરોક્સાઇડ આયન માટે અણુકક્ષક સિદ્વાંત મુજબ શું સત્ય છે ?

  • તેમાં બંધક્રમાંક 2 છે અને તે પ્રતિચુંબકીય છે.

  • તેનો બંધક્રમાંક 1 છે અને તે પ્રતિચુંબકીય છે.

  • તેમાં બંધક્રમાંક 1 છે અને તે અનુચુંબકીય છે. 

  • તેના બંધક્રમાંક 2 છે તે પ્રતિચુંબકીય છે.


Advertisement
147.

નીચેના પૈકી કઈ આયનીકરણ પ્રક્રિયામાં બંધક્રમાંક વધે છે અને ચુંબકીય ગુણમાં પરિવર્તન આવે છે?

  • NO space rightwards arrow space NO
  • straight O subscript 2 space rightwards arrow space straight O subscript 2
  • straight N subscript 2 space rightwards arrow space straight N subscript 2
  • straight C subscript 2 space rightwards arrow space straight C subscript 2

A.

NO space rightwards arrow space NO
નીચેના પૈકી કઈ આયનીકરણ પ્ર
નીચેના પૈકી કઈ આયનીકરણ પ્ર

Advertisement
148.
અણુકક્ષકવાદને આધારે O2 માટે ચુંબકીય ગુણ અને બંધક્રમાંકને અનુલક્ષીને કરેલાં વિધાનો માટે નીચેના  પૈકી કયું વિધાન યોગ્ય છે ?
  • અનુચુંબકીય અને બંધક્રમાંક < O2

  • પ્રતિચુંબકીય અને બંધક્રમાંક < O2

  • અનુચુંબકીય અને બંધક્રમાંક  > O2

  • પ્રતિચુંબકીય અને બંધક્રમાંક > O2


Advertisement
149. બંધલંબાઇનો ઊતરતો ક્રમ દર્શાવો. 
  • straight N subscript 2 to the power of 2 minus end exponent space greater than space straight N subscript 2 to the power of minus space greater than space straight N subscript 2 space
  • straight N subscript 2 space greater than space straight N subscript 2 to the power of 2 minus end exponent space greater than space straight N subscript 2 to the power of minus
  • straight N subscript 2 space greater than space straight N subscript 23 space greater than space straight N subscript 2 to the power of 2 minus end exponent
  • straight N subscript 2 to the power of 2 minus end exponent space greater than space straight N squared space greater than space straight N subscript 2 to the power of minus

150.

નીચેના પૈકી સૌથી ઓછી બંધલંબાઇ કોની છે ?

  • O2

  • O2-

  • O22-

  • O22


Advertisement

Switch