આયનનો બંધક્રમાંક ....... છે.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

161. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધની માત્રા મહત્તમ છે ?
  • ડાયઇથાઇલ ઇથર

  • ઇથાઇલ ક્લોરાઇડ 

  • ઇથેનૉલ 

  • ટ્રાય ઇથાઇલ એમાઇન


162. પરક્લોરેટ આયનનો બંધક્રમાંક ......... છે.
  • 1.5

  • 1.75

  • 2.35

  • 1.35


163. N2 અણુ માટે બંધક્રમાંક 3 છે. તેમાં ABMO ના ઇલેક્ટ્રૉનની સંખ્યા 4 હોય, તો BMO ના ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. 
  • 10

  • 8

  • 6

  • 2


164. શેના કરણે 277 K તાપમાને પાનીની ઘટના મહત્તમ છે ?
  • ધતવીય બંધ

  • H-બંધ 

  • આયનીય બંધ 

  • સવર્ગ બંધ


Advertisement
165. બીજા હાઇડ્રોજન હેલાઇડની સરખામણીમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ એ પ્રવાહી છે, કારણ કે..... . 
  • F પરમાણુનું કદ નાનું છે. 

  • ફ્લોરિન એ પ્રબળ પ્રક્રિયક છે.

  • HF એ નિર્બળ ઍસિડ છે. 

  • HF અણુ હાઇદ્રોજન બંધથી જોડાયેલ છે. 


166. નીચેના પૈકી કયા ઘટકના ABMO માં સૌથી વધુ ઇલેક્ટ્રોન છે ?
  • O2

  • O

  • O22-

  • O2-


167. ડાયઑક્સિજન અણુ, પેરોક્સાઇડ આયન, સુપર ઑક્સાઇડ આયન તેમન મોનો ધનભારિત ઑક્સિજન આયન માટે બંધની પ્રબળતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • straight O subscript 2 space greater than space straight O subscript 2 space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O subscript 2 to the power of 2 minus end exponent
  • straight O subscript 2 squared space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O subscript 2 space greater than space straight O subscript 2
  • straight O subscript 2 to the power of 2 minus end exponent space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O subscript 2 space greater than space straight O subscript 2
  • straight O subscript 2 squared space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O squared

168. કયો બંધ સૌથી બધુ પ્રબળ છે ?

Advertisement
Advertisement
169. bold PO subscript bold 4 to the power of bold 3 bold minus end exponentઆયનનો બંધક્રમાંક ....... છે. 
  • 1.25

  • 3.0

  • 2.5

  • 1.33


A.

1.25


Advertisement
170. અણુકક્ષક વાદને આધારે Ne2 અણુના આણ્વિયકક્ષક ચિતારમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે ?
  • 7

  • 5

  • 10

  • 3


Advertisement

Switch