શેના કરણે 277 K તાપમાને પાનીની ઘટના મહત્તમ છે ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

161. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધની માત્રા મહત્તમ છે ?
  • ડાયઇથાઇલ ઇથર

  • ઇથાઇલ ક્લોરાઇડ 

  • ઇથેનૉલ 

  • ટ્રાય ઇથાઇલ એમાઇન


162. N2 અણુ માટે બંધક્રમાંક 3 છે. તેમાં ABMO ના ઇલેક્ટ્રૉનની સંખ્યા 4 હોય, તો BMO ના ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. 
  • 10

  • 8

  • 6

  • 2


Advertisement
163. શેના કરણે 277 K તાપમાને પાનીની ઘટના મહત્તમ છે ?
  • ધતવીય બંધ

  • H-બંધ 

  • આયનીય બંધ 

  • સવર્ગ બંધ


B.

H-બંધ 


Advertisement
164. નીચેના પૈકી કયા ઘટકના ABMO માં સૌથી વધુ ઇલેક્ટ્રોન છે ?
  • O2

  • O

  • O22-

  • O2-


Advertisement
165. ડાયઑક્સિજન અણુ, પેરોક્સાઇડ આયન, સુપર ઑક્સાઇડ આયન તેમન મોનો ધનભારિત ઑક્સિજન આયન માટે બંધની પ્રબળતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • straight O subscript 2 space greater than space straight O subscript 2 space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O subscript 2 to the power of 2 minus end exponent
  • straight O subscript 2 squared space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O subscript 2 space greater than space straight O subscript 2
  • straight O subscript 2 to the power of 2 minus end exponent space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O subscript 2 space greater than space straight O subscript 2
  • straight O subscript 2 squared space greater than space straight O subscript 2 to the power of minus space greater than space straight O squared

166. કયો બંધ સૌથી બધુ પ્રબળ છે ?

167. પરક્લોરેટ આયનનો બંધક્રમાંક ......... છે.
  • 1.5

  • 1.75

  • 2.35

  • 1.35


168. અણુકક્ષક વાદને આધારે Ne2 અણુના આણ્વિયકક્ષક ચિતારમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે ?
  • 7

  • 5

  • 10

  • 3


Advertisement
169. bold PO subscript bold 4 to the power of bold 3 bold minus end exponentઆયનનો બંધક્રમાંક ....... છે. 
  • 1.25

  • 3.0

  • 2.5

  • 1.33


170. બીજા હાઇડ્રોજન હેલાઇડની સરખામણીમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ એ પ્રવાહી છે, કારણ કે..... . 
  • F પરમાણુનું કદ નાનું છે. 

  • ફ્લોરિન એ પ્રબળ પ્રક્રિયક છે.

  • HF એ નિર્બળ ઍસિડ છે. 

  • HF અણુ હાઇદ્રોજન બંધથી જોડાયેલ છે. 


Advertisement

Switch