H2O કરતાં H2S નું ઉત્કલન બિંદુ ઓછું હોવાનું કારણ ........ છે.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

171. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ હાજર નથી ?
  • પ્રવાહી HCl

  • પાણી 

  • ફિનૉલ 

  • પ્રવાહી NH3 


172. શેમાં મહત્તમ પ્રબળ હાઇડ્રોજન બંધ હાજર છે ?
  • HF

  • H2Te

  • H2Se

  • H2O


173. O-નાઇટ્રોફિનોલ કરતાં P-નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધુ છે કારણ કે...... 
  • P-નાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વિય બંધ ઉદભવે છે.

  • P-નાઇટ્રોફિનોલનું આણ્વિયદળ એ નાઇટ્રોફિનોલ કરતાં વધુ છે.

  • O-સ્થાન કરતાં સ્થાન પર સમૂહ જુદી રીતે વર્તે છે. 

  • P-નાઇટ્રોફિનોલમાં આંત:આણ્વિય બંધ ઉદભવે છે. 


174. હાઇડ્રોજન બંધ એ એવા પદાર્થમાં બને છ્હે, જે હાઇદ્રોજન અને ............ ધરાવે છે. 
  • વધુ વિદ્યુતઋણીય પરમાણુ

  • મેટલોઇટ

  • વધુ વિદ્યુત ધનીય પરમાણુ 

  • કક્ષકો ભરેલી હોય તેવો ધાતુ પરમાણુ 


Advertisement
175. નીચેના પૈકી શેમાં હાઇદ્રોજન બંધ હાજર છે ?
  • HI

  • NH3

  • LiH

  • SiH4


176. શેમાં સૌથી વધુ પ્રબળ બંધ છે ?
  • મિથેનોલ

  • એસિટિક ઍસિડ 

  • ડાય મિથાઇલ એમાઇન 

  • મિથાઇલ થાયો આલ્કોહોલ


Advertisement
177. H2O કરતાં H2S નું ઉત્કલન બિંદુ ઓછું હોવાનું કારણ ........ છે. 
  •  ઉંચો ડાયઇલેક્ટ્રીક અચળાંક

  • H-બંધ 

  • ઊંચી વિશિષ્ટ ઘનતા 

  • ઓછું આયનીકરણ


B.

H-બંધ 


Advertisement
178. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા ખૂબ ઓછી છે ?
  • HF

  • NH2OH

  • NH3

  • CH3F


Advertisement
179. સૌથી વધુ પ્રબળ H-બંધ ધરાવતી જોડી દર્શાવો. 
  • SiH4, SiF6

  • H2O, H2O2

  • table row cell CH subscript 3 end cell minus straight C minus cell CH subscript 3 comma end subscript CHCl subscript 3 end cell blank row blank blank cell vertical line vertical line end cell blank blank blank row blank blank straight O blank blank blank end table
  • table row straight H minus straight C minus cell OH comma end cell cell CH subscript 3 end cell row blank blank cell vertical line vertical line end cell blank blank blank row blank blank straight O blank blank blank end table table row minus straight C minus OH row blank cell vertical line vertical line end cell blank blank row blank straight O blank blank end table

180. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ હાજર નથી ?
  • એસિટિક ઍસિડ

  • એમોનિયા 

  • ઇથેનોલ 

  • ડાય ઇથાઇલ ઇથર


Advertisement

Switch