વાનડર-વાલ્સ આકર્ષણનો આધાર કયા પરિબળ પર નથી ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

181. વાનડર-વાલ્સ આકર્ષણ શાથી ઉદભવે છે ?
  • અણુનું કેન્દ્ર બીજા અણુના કેન્દ્રને આકર્ષે છે.

  • અણુની સપાટીના ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્ર દ્વારા આકર્ષાય છે. 

  • અણુની સપાટીના ઇલેક્ટ્રોન બીજા અણુની સપાટીના ઇલેક્ટ્રોનને આકર્ષે છે.

  • અણુની સપાટીના ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્ર દ્વારા અપાકર્ષાય છે.


182. હાઇડ્રોજન બંધનો સ્વભાવ ........ છે. 
  • અહસંયોજક

  • આયનીય

  • સવર્ગ સહસંયોજક 

  • એકેય નહી


183. વાનડર-વાલ્સ આકર્ષણ બળની પ્રબળતાનો યોગ્ય ક્રમ દર્શાવો. 
  • Cl subscript 2 space less than space straight F subscript 2 space less than space Br subscript 2 space less than space straight I subscript 2
  • Br subscript 2 space less than space Cl subscript 2 space less than space straight F subscript 2 space less than space straight I subscript 2
  • straight F subscript 2 space less than space Cl subscript 2 space less than space Br subscript 2 space less than space straight I subscript 2
  • straight I subscript 2 space less than space Br subscript 2 space less than space Cl subscript 2 space less than space straight F subscript 2

Advertisement
184. વાનડર-વાલ્સ આકર્ષણનો આધાર કયા પરિબળ પર નથી ?
  • અણુનો આકાર

  • અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 

  • અણુના પરમાણુઓ વચ્ચે બનતા બંધોની સંખ્યા 

  • અણુઓની સંપર્ક સપાટી


C.

અણુના પરમાણુઓ વચ્ચે બનતા બંધોની સંખ્યા 


Advertisement
Advertisement
185. કયો ઑક્સાઇડ ધાત્વીય વાહકતા દર્શાવે છે ?
  • CrO2

  • VO

  • ReO2

  • આપેલ પૈકી એક પણ નહી 


186. મિથેનોલ અને ઇથેનોલ પાણીમાં દ્વાવ્યતાનું કારણ ............. . 
  • સહસંયોજક બંધ

  • ઑક્સિજન બંધ 

  • હાઇડ્રોજન બંધ

  • એકેય નહી


187. ધાત્વીક બંધમાં નીચેના પૈકી શું શક્ય નથી ?
  • આચ્છાદન (ઓવરલેપિંગ)

  • મુક્ત ઇલેક્ટ્રૉન 

  • વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન 

  • એકેય નહી.


188. કાર્બનિક પ્રવાહીની ઓછી સ્થિરતા શેને આધાર સમજાવી શકાય છે ?
  • વાનડરવાલ્સ આકર્ષણ બળ 

  • બંધ 

  • ધાત્વીય બંધ 

  • એકેય નહી.


Advertisement
189. નીચેના પૈકી શેમાં ધાત્વીય બંધનો ફાળો નથી ?
  • કૉપર

  • જર્મેનિયમ

  • બ્રાસ

  • ઝિંક


190. શેના વધારા સાથે વાનડરવાલ્સ આકર્ષણ બળ વધે છે ?
  • અણુ વચ્ચેનું અંતર

  • પ્રોટોનની સંખ્યા 

  • ન્યુટ્રોનની સંખ્યા

  • ઇલેક્ટ્રોનની સંખ્યા


Advertisement

Switch