નીચે અર્ધ-કોષ પ્રક્રિયાઓ આપેલ છે :તો માટે E0 કેટલો થાય ? (અને પ્રક્રિયાનું પ્રાક્કથન જણાવો.) from Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

81.

 

298 K તાપમાને બંધપાત્રમાં સલ્ફરડાયોક્સાઇડનું ઑક્સિડેશન થઈ સલ્ફરટ્રાયોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત પોટૅન્શિયલ 0.182 વૉલ્ટ છે, આ પ્રક્રિયા માટે ΛG0 = -35126 àªœà«‚લ છે. જો O2(g) ની પ્રમાણિત સર્જનમુક્ત ઊર્જા -300.37 કિગ્રા જૂલ. મોલ-1 હોય, તો SO3(g) ની પ્રમાણિત સર્જનમૂક્ત ઊર્જા કેટલી હશે ?
(R = 8.314 જૂલ.મોલ-1 કૅલ્વિન-1, F = 96500 ફેરાડેtimesમોલ ઇલેક્ટ્રોન-1)

  •  

    -235.335 કિગ્રા જૂલ મોલ-1

  •  

    -335.496 àª•àª¿àª—્રા જૂલ મોલ-1

  •  

    -235.335 àª•àª¿àª—્રા જૂલ મોલ-1

  •  

    296.854 àª•àª¿àª—્રા જૂલ મોલ-1


82.
NaCl ના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરતાં કૅથોડ પર Na(aq) ની જગ્યાએ H2O નું રિડક્શન થાય છે. કારણ કે..... 
  • Na(aq) ની રિડક્શન પ્રક્રિયાનો પ્રમાણિત પોટૅન્શિયલ ખૂબ ઊછો હોવાથી

  • નિષ્ક્રિય વિદ્યુતધ્રુવો હોવાથી 

  • H2O કરતાં Na(aq) નો પ્રમાણિત રિડક્શન પોટૅન્શિયલ વધારે છે.

  • H2O ના પ્રમાણિત ઑક્સિડેશન પોટૅન્શિયલનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી


83. AgNO3 ના જલીય દ્વાવણમાંથી 5.0 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં કૅથોડ પર સૈદ્વાંતિક રીતે કેટલા ગ્રામ સિલ્વર મળશે ? (પરમાણ્વિય ભાર Ag = 108 ગ્રામ.મોલ-1)
  • 135 ગ્રામ

  • 180 ગ્રામ

  • 270 ગ્રામ

  • 540 ગ્રામ


84.

 

પિગાળેલા NaCl ના વિદ્યુતવિભાજનમાં 10 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં પ્રાયોગિક રીતે STP એ 84 લિટર Cl2(g)મળે છે, તો કોષ ક્ષમતા કેટલી હશે ?

  •  

    75 %

  •  

    50 %

  •  

    90 %

  •  

    80 %


Advertisement
85.
એક કોષનો પોટૅન્શિયલ 2.0 વૉલ્ટ છે. જો કોષમાં થતી પ્રક્રિયા માટે મુક્ત-ઊર્જાનો ફેરફાર ΛG = -50 કિ.કૅલરી હોય, તો  તે કોષમાંથી કેટલા કુલંમ્બ વિદ્યુતજથ્થો મેળવાયો હશે ? (1 કૅલરી = 4.184 જૂલ)
  • 25000 કુલંમ્બ 

  • 0.26 કુલંમ્બ

  • 104600 કુલંમ્બ

  • 1.08 કુલંમ્બ


86.
CuSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરવામાં આવે, તો દ્વાવણની pH માં શું ફેરફાર થાય છે ?
  • pH વધે.

  • pH માં કોઈ ફેર્ફાર ના થાય. 

  • pH ઘટે.

  • કહી શકાય નહી.


87. પાણીના વિદ્યુતવિભાજનમાં 20 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં એ સૈદ્વાંતિક રીતે કેટલા લિટર O2(g) મળશે ?
  • 224 લિટર

  • 112 લિટર

  • 448 લિટર

  • 62 લિટર


88. પાણીના વિદ્યુતવિભાજનમાં 10 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં સૈદ્વાંતિક રીતે અનુક્રમે કેટલા મોલ O2(g) અને H2(g) મળશે ?
  • 2.5 મોલ અને 5 મોલ

  • 5 મોલ અને 2.5 મોલ

  • 5 મોલ અને 10 મોલ 

  • 10 મોલ અને 5 મોલ


Advertisement
89. Al3 માંથી 15.0 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં કૅથોડ પર પ્રાયોગિક રીતે કેટલા ગ્રામ Al ધાતુ મળશે ?
(કોષ-ક્ષમતા 80 % છે.) (પરમાણ્વિય ભાર Al = 27ગ્રામ. મોલ-1)
  • 135 મોલ

  • 121.5 ગ્રામ

  • 94.5 ગ્રામ

  • 108 ગ્રામ


Advertisement
90. નીચે અર્ધ-કોષ પ્રક્રિયાઓ આપેલ છે :
bold Mn to the power of bold 2 bold plus bold space bold 2 bold e to the power of bold minus bold space bold rightwards arrow bold space bold Mn bold semicolon bold space bold E to the power of bold 0 bold space bold equals bold space bold minus bold 1 bold. bold 18 bold V bold comma bold space bold 2 bold left parenthesis bold Mn to the power of bold 3 bold space bold plus bold space bold e to the power of bold minus bold space bold rightwards arrow bold space bold Mn to the power of bold 2 bold right parenthesis bold semicolon bold space bold E to the power of bold 0 bold space bold equals bold space bold plus bold 1 bold. bold 51 bold space bold V

તો bold 3 bold Mn to the power of bold 2 bold space bold rightwards arrow bold space bold Mn bold space bold plus bold space bold 2 bold Mn to the power of bold 3 bold spaceમાટે Eકેટલો થાય ? (અને પ્રક્રિયાનું પ્રાક્કથન જણાવો.)
  • -0.33 V;પ્રક્રિયા થશે.

  • -2.69 V; પ્રક્રિયા થશે નહી.

  • -0.33  V; પ્રક્રિયા થશે નહી.

  • -2369 V;પ્રક્રિયા થશે.


B.

-2.69 V; પ્રક્રિયા થશે નહી.


Advertisement
Advertisement

Switch