એક કોષનો પોટૅન્શિયલ 2.0 વૉલ્ટ છે. જો કોષમાં થતી પ્રક્રિયા માટે મુક્ત-ઊર્જાનો ફેરફાર ΛG = -50 કિ.કૅલરી હોય, તો  તે કોષમાંથી કેટલા કુલંમ્બ વિદ્યુતજથ્થો મેળવાયો હશે ? (1 કૅલરી = 4.184 જૂલ) from Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

81. AgNO3 ના જલીય દ્વાવણમાંથી 5.0 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં કૅથોડ પર સૈદ્વાંતિક રીતે કેટલા ગ્રામ સિલ્વર મળશે ? (પરમાણ્વિય ભાર Ag = 108 ગ્રામ.મોલ-1)
  • 135 ગ્રામ

  • 180 ગ્રામ

  • 270 ગ્રામ

  • 540 ગ્રામ


82.
CuSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરવામાં આવે, તો દ્વાવણની pH માં શું ફેરફાર થાય છે ?
  • pH વધે.

  • pH માં કોઈ ફેર્ફાર ના થાય. 

  • pH ઘટે.

  • કહી શકાય નહી.


83.

 

298 K તાપમાને બંધપાત્રમાં સલ્ફરડાયોક્સાઇડનું ઑક્સિડેશન થઈ સલ્ફરટ્રાયોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત પોટૅન્શિયલ 0.182 વૉલ્ટ છે, આ પ્રક્રિયા માટે ΛG0 = -35126 àªœà«‚લ છે. જો O2(g) ની પ્રમાણિત સર્જનમુક્ત ઊર્જા -300.37 કિગ્રા જૂલ. મોલ-1 હોય, તો SO3(g) ની પ્રમાણિત સર્જનમૂક્ત ઊર્જા કેટલી હશે ?
(R = 8.314 જૂલ.મોલ-1 કૅલ્વિન-1, F = 96500 ફેરાડેtimesમોલ ઇલેક્ટ્રોન-1)

  •  

    -235.335 કિગ્રા જૂલ મોલ-1

  •  

    -335.496 àª•àª¿àª—્રા જૂલ મોલ-1

  •  

    -235.335 àª•àª¿àª—્રા જૂલ મોલ-1

  •  

    296.854 àª•àª¿àª—્રા જૂલ મોલ-1


84. પાણીના વિદ્યુતવિભાજનમાં 10 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં સૈદ્વાંતિક રીતે અનુક્રમે કેટલા મોલ O2(g) અને H2(g) મળશે ?
  • 2.5 મોલ અને 5 મોલ

  • 5 મોલ અને 2.5 મોલ

  • 5 મોલ અને 10 મોલ 

  • 10 મોલ અને 5 મોલ


Advertisement
85.

 

પિગાળેલા NaCl ના વિદ્યુતવિભાજનમાં 10 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં પ્રાયોગિક રીતે STP એ 84 લિટર Cl2(g)મળે છે, તો કોષ ક્ષમતા કેટલી હશે ?

  •  

    75 %

  •  

    50 %

  •  

    90 %

  •  

    80 %


86.
NaCl ના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરતાં કૅથોડ પર Na(aq) ની જગ્યાએ H2O નું રિડક્શન થાય છે. કારણ કે..... 
  • Na(aq) ની રિડક્શન પ્રક્રિયાનો પ્રમાણિત પોટૅન્શિયલ ખૂબ ઊછો હોવાથી

  • નિષ્ક્રિય વિદ્યુતધ્રુવો હોવાથી 

  • H2O કરતાં Na(aq) નો પ્રમાણિત રિડક્શન પોટૅન્શિયલ વધારે છે.

  • H2O ના પ્રમાણિત ઑક્સિડેશન પોટૅન્શિયલનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી


87. નીચે અર્ધ-કોષ પ્રક્રિયાઓ આપેલ છે :
bold Mn to the power of bold 2 bold plus bold space bold 2 bold e to the power of bold minus bold space bold rightwards arrow bold space bold Mn bold semicolon bold space bold E to the power of bold 0 bold space bold equals bold space bold minus bold 1 bold. bold 18 bold V bold comma bold space bold 2 bold left parenthesis bold Mn to the power of bold 3 bold space bold plus bold space bold e to the power of bold minus bold space bold rightwards arrow bold space bold Mn to the power of bold 2 bold right parenthesis bold semicolon bold space bold E to the power of bold 0 bold space bold equals bold space bold plus bold 1 bold. bold 51 bold space bold V

તો bold 3 bold Mn to the power of bold 2 bold space bold rightwards arrow bold space bold Mn bold space bold plus bold space bold 2 bold Mn to the power of bold 3 bold spaceમાટે Eકેટલો થાય ? (અને પ્રક્રિયાનું પ્રાક્કથન જણાવો.)
  • -0.33 V;પ્રક્રિયા થશે.

  • -2.69 V; પ્રક્રિયા થશે નહી.

  • -0.33  V; પ્રક્રિયા થશે નહી.

  • -2369 V;પ્રક્રિયા થશે.


88. પાણીના વિદ્યુતવિભાજનમાં 20 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં એ સૈદ્વાંતિક રીતે કેટલા લિટર O2(g) મળશે ?
  • 224 લિટર

  • 112 લિટર

  • 448 લિટર

  • 62 લિટર


Advertisement
89. Al3 માંથી 15.0 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં કૅથોડ પર પ્રાયોગિક રીતે કેટલા ગ્રામ Al ધાતુ મળશે ?
(કોષ-ક્ષમતા 80 % છે.) (પરમાણ્વિય ભાર Al = 27ગ્રામ. મોલ-1)
  • 135 મોલ

  • 121.5 ગ્રામ

  • 94.5 ગ્રામ

  • 108 ગ્રામ


Advertisement
90.
એક કોષનો પોટૅન્શિયલ 2.0 વૉલ્ટ છે. જો કોષમાં થતી પ્રક્રિયા માટે મુક્ત-ઊર્જાનો ફેરફાર ΛG = -50 કિ.કૅલરી હોય, તો  તે કોષમાંથી કેટલા કુલંમ્બ વિદ્યુતજથ્થો મેળવાયો હશે ? (1 કૅલરી = 4.184 જૂલ)
  • 25000 કુલંમ્બ 

  • 0.26 કુલંમ્બ

  • 104600 કુલંમ્બ

  • 1.08 કુલંમ્બ


C.

104600 કુલંમ્બ


Advertisement
Advertisement

Switch