Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

131.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : ડાયફિનાઈલ હાઈડ્રેઝિન એ પ્રતિ એલર્જી ઔષધ છે. જ્યારે સિમેટિડિન અસિડિટીના ઉપચારમાં ઉપયોગી છે. 
કારણ : બંને પ્રતિ હિસ્ટામાઈન ઔષધો છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


132. યોગ્ય જોડ બનાવો : 

  • P=U, Q-W, R-T, S-V

  • P-V, Q-T, R-W, S-U

  • P-W, Q-V, R-U, S-T

  • P-T, Q-U, R-V, S-W


133.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : એસ્પિરિન એ બિનમાદક વેદનાહર ઔષધ છે. 
કારણ : તે ચેતાતંત્રને અસર કરયા વગર દુખાવામાં રાહત આપે છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


134. બિન આયનીય પ્રક્ષાલકનો ઉપયોગ નીચેનામાંથી કયો છે ?
  • હૉસ્પિટલોમાં સફાઈકર્તા તરીકે

  • સૌંદર્ય-પ્રસાધનોમાં 

  • કાચ કે ચિનાઈમાટીનાં સાધનો સાફ કરવા માટે

  • વાળના કન્ડિશનરમાં 


Advertisement
135. યોગ્ય જોડ બનાવો : 

  • (P-T,U), (Q-V,Q), (R-(U), (S-T)

  • (P-U), (Q-T), (R-T, U), (S-V, W)

  • (P-V,W), (Q-T,U), (R-U), (S-T)

  • (P-V, W), (Q-U), (R-T, U), (S-T)


136. પેન્ટા ઈરિથ્રીટોલ મોનોસ્ટીયરેટ કયા પ્રકારનો પ્રક્ષાલક છે ?
  • બિનઆયનીય પ્રક્ષાલક 

  • એનાયનીય પ્રક્ષાલક 

  • કેટાયનીય પ્રક્ષાલક 

  • આપેલ પૈકી એક પણ નહિ


137. નીચે પૈકી કયું ઉદાહરણ નોનબાયોડિગ્રેડેબલ (બાયોહાર્ડ) ડિટરજન્ટનું છે ? 
  • આપેલ પૈકી એક પણ નહી


138. કેટાયનીય પ્રક્ષાલક માટે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. તે ઈન્વર્ટ શોપ તરીકે જાણિતો છે. 
2. જલીય માધ્યમમાં ઋણ આયન સ્વરૂપે હોય છે. 
3. વાળના કન્ડીશનરની બનાવટમાં તે ઉપયોગી છે. 
4. સૌંદર્ય-પ્રસાધનો બનાવવા તે ઉપયોગી છે.
  • TTTT

  • FFTT

  • TFTT

  • TTFF


Advertisement
139. ડિટરજન્ટ પાઉડરમાં ફૉસ્ફેટનો મહત્વનો ફાળો કયો છે ?
  • ડિટરજન્ટના પાણી સાથેના મિશ્રણમાં PH નું મૂલ્ય નિયંત્રણ કરવા. 

  • કપડાને સફેદી આપવા માટે. 

  • સખત પાણીમાંના Ca2+ અને Mg2+ આયનોને દૂર કરવા. 

  • આપેલા બધા જ


140.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : નોરાડ્રેનાલિનનું ઓછું પ્રમાણ ઉદાસિનતા લાવે છે. 
કારણ : ઉદાસિનતા વિરોધી ઔષધ નોરાડ્રેનાલિનનું સંશ્લેષણ કરે છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


Advertisement

Switch