Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

21. નીચે પૈકી કયું ઔષધ પ્રતિ એલર્જી ઔષધ નથી ?
  • ટર્ફેનાડિન

  • સિટ્રિઝિન 

  • રેનિટિડિન

  • પ્રોમેથોઝિન 


22. કયું ઔષધ હિસ્ટામાઇન તથા જઠરની દીવાલમાં રહેલા ગ્રાહી પદાર્થ વચ્ચેની આંતરક્રિયાને રોકે છે ? 
  • બ્રોમફિનિરામાઇન 

  • ટેગામેટ 

  • આઇપ્રોનિયાઝિડ 

  • મેપ્રોબામેટ 


23. નીચે પૈકી કઈ ઔષધના બંધારાણમાં ફ્યુરાન વલય આવેલું છે ? 
  • સેલડાન

  • ડિમેટપ્પ 

  • સિમેટિડિન

  • રેનિટિડિન


24. બાર્બીટ્યુરેટસ શેના તરીકે વપરાય છે ? 
  • ટ્રાન્કિવલાઈઝર

  • એનાલ્જેશિક

  • એંટિપાયરેટિક્સ 

  • પ્રિઝર્વેટિવ


Advertisement
25. નીચે પૈકી કોનું પ્રમાણ ઓછું થાય તો વ્યક્તિ ઉદાસિનતા અનુભવે છે ?
  • સેરોટિનિન

  • નેબ્યુટાલ 

  • નેરાડ્રેનાલિન 

  • સેકોનાલ


26. નીચે પૈકી ઉદાસિનતા વિરોધી ઔષધ કયું છે ? 
  • ફિનેલ્ઝિન

  • નેરાડ્રેનાલિન 

  • આઈપ્રોનિયાઝિડ

  • આપેલા બધા જ


27.
રમેશભાઈને શૅરબજારમાં ભારે ખોટ થવાથી તે ખૂબ જ ઉદાસ અને વધુપડતી ચિંતામાં આવી ગયેલા છે. આ સમયે ડૉક્ટર તેને નીચે પૈકી કયું ઔષધ લેવાની સલાહ આપે છે ? 
  • ઈક્વાનિલ

  • ક્લોરાડયઝેપોક્સાઈડ 

  • મેપ્રોબામેટ 

  • ફિનેલ્ઝિન


28. નીચે પૈકી કયું બાર્બીટ્યુરેટસ નથી ? 
  • વેરોનાલ  

  • ઈક્વાનિલ

  • સેકોનાલ 

  • એમાયટાલ


Advertisement
29. નીચે પૈકી કોના વ્યુત્પન્નો બાર્બિટ્યુરેટસ તરીકે જાણીતા છે ? 

30. શરીરમાં ઉત્પન્ન થતું કયું રસાયણ માંસપેશીમાં બળતરા કે દુઃખાવો કરે છે ? 
  • નોરાડ્રેનાલિન

  • વેરોનાલ 

  • પ્રોસ્ટાગ્લેન્ડિસ 

  • સેરોટિનિન


Advertisement

Switch