Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

51. નીચે પૈકી જુદી પડતી ઔષધને ઓળ્ળખો : 
  • એસ્પિરિન

  • મોર્ફિન 

  • હેરોઈન 

  • કોકેઈન 


52. નીચે આપેલા ઔષધોના બંધારણ પૈકી ઉપચારની દ્રષ્ટિએ જુદી પડતી ઔષધ કઈ છે ? 

53. નીચે પૈકી કયું માદકવેદનાહર ઔષધ છે ? 
  • આઈબ્રુપ્રોફેન

  • નેપ્રોક્ષેન 

  • હેરોઈન

  • અસ્પિરિન


54. પેનિસિલિનની શોધ કોણે કરી હતી ? 
  • એમિલ ફિશર

  • એલકઝાંડર ફ્લેમિંગ 

  • ઝિલ્ટર-નાટા 

  • પૌલ એહરલિચ


Advertisement
55. સેલોલનું બંધારણ નીચે પૈકી કયું છે ?

56. નીચે પૈકી કયું ઔષધ પ્રતિજીવી નથી ?
  • મિફેપ્રિસ્ટોન 

  • પેનિસિલિન 

  • ટેટ્રાસાયક્લિન 

  • ક્લોર એમ્ફેનિકોલ


57. ‘ઓપિયમપોપી’ નામના વૃક્ષ(છોડ)માંથી નીચે પૈકી કયું આલ્કેલોઈડસ મળે છે ?
  • હેરોઈન

  • મોર્ફિન 

  • કોકેઈન 

  • આપેલા બધા જ


58. વિન્ટરગ્રીનનું તેલ અને સેલોલ કોના એસ્ટર છે ? 
  • લેક્ટિક ઍસિડ

  • એસિટિક ઍસિડ 

  • સેલિસિલિક ઍસિડ

  • સલ્ફાનિલિક ઍસિડ


Advertisement
59. નીચે પૈકી કયું વિધાન બાર્બાટ્યુરેટસ માટે અયોગ્ય છે ? 
  • તે નિંદ્ર પ્રેરક ઔષધો છે.

  • તે બિનમાદક વેદનાહર ઔષધો છે.

  • તે પ્રશાંતકો છે. 

  • તે ચેતાતંત્રને અસર કરી તણાવમાં મુક્તિ આપે છે. 


60. નીચે પૈકી કોનો સમાવેશ પ્રતિસુક્ષ્મ જીવી ઔષધોના બર્ગમાં થતો નથી ? 
  • પ્રતિજીવિઓ

  • જીવાણુનાશી 

  • પ્રતિ ઍસિડ 

  • સંક્રમણ હારકો


Advertisement

Switch