આપેલી આકૃતિ શું સુચવે છે ?  from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

11. શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઈન જઠરમાં કયા ઉત્સેચકના સ્ત્રાવને ઉત્તેજે છે ? 
  • યુરેઝ

  • પેપ્સિન

  • ઝાયમેઝ 

  • પિટેસિન


Advertisement
12. આપેલી આકૃતિ શું સુચવે છે ? 
  • રાસાયણીક સંદેશાવાહકને સ્વીકારતો ગ્રાહી પદાર્થ

  • સંદેશાવાહક છૂટો પડ્યા બાદ બંધનસ્થાને મેળવેલ મૂળ આકાર 

  • કોષતત્વમાં ગ્રાહી પદાર્થનું જોડાણ

  • સંદેશાવાહકના જોડાણ માટે ગ્રાહી પદાર્થના બંધનસ્થાનનો બદલાયેલ આકાર 


D.

સંદેશાવાહકના જોડાણ માટે ગ્રાહી પદાર્થના બંધનસ્થાનનો બદલાયેલ આકાર 


Advertisement
13. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ન્યુક્લિઈક ઍસિડ પાસે કોષના સંદર્ભની જમીન સંકેત માહિતી હોય છે. 
કારણ : ન્યુક્લિઈક ઍસિડ એ ઔષધીય લક્ષ્ય અણુ છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


14. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : રાસાયણિક સંદેશાવાહક દ્વારા બે ચેતાકોશિકા કે ચેતાકોષિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે. 

કારણ : રાસાયણિક સંદેશાવાહક ગ્રાહી પદાર્થ મારફતે કોષમાં પ્રવેશે છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


Advertisement
15. નીચે પૈકી કયો પદાર્થ એન્ટાસિડ (પ્રતિ ઍસિડ) તરીકે ઉપયોગમાં લીવાતો નથી ? 
  • NaOH

  • Mg(OH)2

  • Al(OH)3

  • NaHCO3


16. આપેલી આકૃતિમાં M, N, O, P શું દર્શાવે છે ? 

  • M-સક્રિય સ્થાન, N–એલોસ્ટેરિકક્સાઈટ O–ઉત્સેચક, P–નિરોધક

  • M-નિરોધક, N– ઉત્સેચક, O-–સક્રિય સ્થાન,  P–એલોસ્ટેરિક્સાઈટ 

  • M-એલોસ્ટેરિક્સાઈટ,  N-ઉત્સેચક, O–નિરોધક, P–સક્રિયસ્થાન 

  • M-ઉત્સેચક, N–સક્રિય સ્થાન, O–નિરોધક, P–એલોસ્ટેરિકસાઈટ


17. નીચે પૈકી કયો પ્રતિ ઍસિડ નથી ? 
  • AIPO4

  • Mg(OH)2

  • Al2O3

  • NaHCO3


18. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : રાસાયણિક સંદેશાવાહક કોષમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે. 
કારણ : પ્રોટીન જેવા ગ્રાહી પદાર્થના બંધનસ્થને રાસાયણિક સંદેશાવાહક મળે છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


Advertisement
19.  એ કોનું બંધારણ છે ?
  • પ્રોમેથેઝિન

  • સેલડાન

  • હિસ્ટામાઈન

  • સિમેટિડિન


20. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

 
વિધાન : સલ્ફા ઔષધો સલ્ફોનેમાઈડ સમૂહ ધરાવે છે. 
કારણ : સાલ્વરસાન એ સલ્ફા ઔષધ છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


Advertisement

Switch