નીચે પૈકી અકાર્બનિક ખાદ્યરંગક કયો છે ? from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

111. નીચે પૈકી કયો અસિડ એન્ટિ ઑક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે ?
  • સોર્બિક ઍસિડ

  • સઈટ્રિક ઍસિડ 

  • એસ્કોર્બિક ઍસિડ 

  • B અને C બંને

112.
નીચે કેટલાક પદાર્થોના નામ આપેલ છે. તે પરથી તેની નીચે જનાવેલ પ્રશ્નનો જવાબ આપો : 
એસ્પાર્ટેમ, મીઠું, સોડિયમ બેન્ઝોએટ, સેલકેરિન, ઈપોક્સાઈડ, P-હાઈડ્રોક્સિ, બેન્ઝોએટ એસ્ટર, પ્રોપિયોનિક ઍસિડ, સોર્બિક ઍસિડ, સયક્લામેટ, એલિટેમ, સોડિયમ મેટાબાય સલ્ફાઈટ, એસ્કોર્બિક ઍસિડ, કેરોટિન, કેરેમલ, ઈરિથ્રોસિન, એમરન્થ, ટેટ્રાઝાઈન, ઓર્નેટો.

પ્રશ્ન: ઉપર પૈકી ખાદ્યરંગકોની સંખ્યા કેટલી છે ? 
  • 6

  • 7

  • 4

  • 8

113. મેજન્ટા લાલ રંગ બનાવતો ખાદ્યરંગક કયો છે ?
  • આયર્ન ઑક્સાઈડ

  • એમરન્થ 

  • ટીટેનિયમ ડાયૉક્સાઈડ 

  • ઈંડિગો કારમાઈન

114. સાઈટ્રિક ઍસિડ કેટલા કાર્બોક્સિલિક ઍસિડ સમૂહ ધરાવે છે ?
  • 4

  • 3

  • 2

  • 1

Advertisement
Advertisement
115. નીચે પૈકી અકાર્બનિક ખાદ્યરંગક કયો છે ?
  • β-કેરોટિન

  • ટેટ્રાઝાઈન

  • ટીટેનિયમ ડાયૉક્સાઈડ 

  • કેરેમલ 

C.

ટીટેનિયમ ડાયૉક્સાઈડ 

Advertisement
116.
નીચે કેટલાક પદાર્થોના નામ આપેલ છે. તે પરથી તેની નીચે જનાવેલ પ્રશ્નનો જવાબ આપો : 
એસ્પાર્ટેમ, મીઠું, સોડિયમ બેન્ઝોએટ, સેલકેરિન, ઈપોક્સાઈડ, P-હાઈડ્રોક્સિ, બેન્ઝોએટ એસ્ટર, પ્રોપિયોનિક ઍસિડ, સોર્બિક ઍસિડ, સયક્લામેટ, એલિટેમ, સોડિયમ મેટાબાય સલ્ફાઈટ, એસ્કોર્બિક ઍસિડ, કેરોટિન, કેરેમલ, ઈરિથ્રોસિન, એમરન્થ, ટેટ્રાઝાઈન, ઓર્નેટો.

પ્રશ્ન: ઉપર પૈકી એન્ટિ ઑક્સિડન્ટ્સની સંખ્યા કેટલી છે ?
  • 05

  • 03

  • 10

  • 06

117. નીચે પૈકી કઈ જોડ ખાદ્યરંગકની નથી ?
  • સોડિયમ બેન્ઝોએટ, સાએટ્રિક ઍસિડ 

  • સોર્બિક ઍસિડ ક્ષાર, કેરેમલ 

  • પ્રોપિયોનિક ઍસિડ, β-કેરોટિન 

  • સોડિયમ મેટાબાય સલ્ફાઈડ, ઓર્નેટો

118. નીચે પૈકી એન્ટિ ઑક્સિડન્ટ કોણ નથી ? 
  • એસ્કોર્બિક ઍસિડ

  • BHA

  • સોડિયમ બેન્ઝોએટ

  • BHT

Advertisement
119.
નીચે કેટલાક પદાર્થોના નામ આપેલ છે. તે પરથી તેની નીચે જનાવેલ પ્રશ્નનો જવાબ આપો : 
એસ્પાર્ટેમ, મીઠું, સોડિયમ બેન્ઝોએટ, સેલકેરિન, ઈપોક્સાઈડ, P-હાઈડ્રોક્સિ, બેન્ઝોએટ એસ્ટર, પ્રોપિયોનિક ઍસિડ, સોર્બિક ઍસિડ, સયક્લામેટ, એલિટેમ, સોડિયમ મેટાબાય સલ્ફાઈટ, એસ્કોર્બિક ઍસિડ, કેરોટિન, કેરેમલ, ઈરિથ્રોસિન, એમરન્થ, ટેટ્રાઝાઈન, ઓર્નેટો.

પ્રશ્ન: ઉપર પૈકી સાંશ્લેષિત ગળ્યા પદાર્થ કેટલા છે ? 
  • 05

  • 06

  • 04

  • 03

120. નીચે પૈકી કયો સાંશ્લેષિત ખાદ્યરંગક છે ? 
  • સેફ્રોન

  • ટેટ્રાઝાઈન

  • મેલેમાઈન

  • કેરોટીન 

Advertisement

Switch