નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :વિધાન : એસ્પિરિન એ બિનમાદક વેદનાહર ઔષધ છે. કારણ : તે ચેતાતંત્રને અસર કરયા વગર દુખાવામાં રાહત આપે છે. from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

131. ડિટરજન્ટ પાઉડરમાં ફૉસ્ફેટનો મહત્વનો ફાળો કયો છે ?
  • ડિટરજન્ટના પાણી સાથેના મિશ્રણમાં PH નું મૂલ્ય નિયંત્રણ કરવા. 

  • કપડાને સફેદી આપવા માટે. 

  • સખત પાણીમાંના Ca2+ અને Mg2+ આયનોને દૂર કરવા. 

  • આપેલા બધા જ


132. યોગ્ય જોડ બનાવો : 

  • P=U, Q-W, R-T, S-V

  • P-V, Q-T, R-W, S-U

  • P-W, Q-V, R-U, S-T

  • P-T, Q-U, R-V, S-W


Advertisement
133.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : એસ્પિરિન એ બિનમાદક વેદનાહર ઔષધ છે. 
કારણ : તે ચેતાતંત્રને અસર કરયા વગર દુખાવામાં રાહત આપે છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


A.

વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.


Advertisement
134. પેન્ટા ઈરિથ્રીટોલ મોનોસ્ટીયરેટ કયા પ્રકારનો પ્રક્ષાલક છે ?
  • બિનઆયનીય પ્રક્ષાલક 

  • એનાયનીય પ્રક્ષાલક 

  • કેટાયનીય પ્રક્ષાલક 

  • આપેલ પૈકી એક પણ નહિ


Advertisement
135.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : ડાયફિનાઈલ હાઈડ્રેઝિન એ પ્રતિ એલર્જી ઔષધ છે. જ્યારે સિમેટિડિન અસિડિટીના ઉપચારમાં ઉપયોગી છે. 
કારણ : બંને પ્રતિ હિસ્ટામાઈન ઔષધો છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


136. કેટાયનીય પ્રક્ષાલક માટે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. તે ઈન્વર્ટ શોપ તરીકે જાણિતો છે. 
2. જલીય માધ્યમમાં ઋણ આયન સ્વરૂપે હોય છે. 
3. વાળના કન્ડીશનરની બનાવટમાં તે ઉપયોગી છે. 
4. સૌંદર્ય-પ્રસાધનો બનાવવા તે ઉપયોગી છે.
  • TTTT

  • FFTT

  • TFTT

  • TTFF


137. બિન આયનીય પ્રક્ષાલકનો ઉપયોગ નીચેનામાંથી કયો છે ?
  • હૉસ્પિટલોમાં સફાઈકર્તા તરીકે

  • સૌંદર્ય-પ્રસાધનોમાં 

  • કાચ કે ચિનાઈમાટીનાં સાધનો સાફ કરવા માટે

  • વાળના કન્ડિશનરમાં 


138. યોગ્ય જોડ બનાવો : 

  • (P-T,U), (Q-V,Q), (R-(U), (S-T)

  • (P-U), (Q-T), (R-T, U), (S-V, W)

  • (P-V,W), (Q-T,U), (R-U), (S-T)

  • (P-V, W), (Q-U), (R-T, U), (S-T)


Advertisement
139.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : નોરાડ્રેનાલિનનું ઓછું પ્રમાણ ઉદાસિનતા લાવે છે. 
કારણ : ઉદાસિનતા વિરોધી ઔષધ નોરાડ્રેનાલિનનું સંશ્લેષણ કરે છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


140. નીચે પૈકી કયું ઉદાહરણ નોનબાયોડિગ્રેડેબલ (બાયોહાર્ડ) ડિટરજન્ટનું છે ? 
  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement

Switch