C6H5COOAg ની પાણીમાં તથા pH નું મૂલ્ય 2, 3 અને 4 ધરાવતા દ્વાવણમાં દ્વાવ્યતા અનુક્રમે S1, S2,S3 અનેS4 હોય, તો C6H5COOAg ની દ્વાવ્યતાનો કયો ઊતરતો ક્રમ સાચો છે ? from Chemistry સંતુલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સંતુલન

Multiple Choice Questions

111. વિધાન (A) : NaCl ના સંતૃપ્ત દ્વાવણમાં HCl વાયુ પસાર કરતાં NaCl ના અકક્ષેપ મળે છે.
કારણ : HCl પ્રબળ ઍસિડ છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી. 

112. વિધાન (A) : કૅલ્શિયમ ફૉસ્ફેટ પાણી કરતાં HNO3 માં વધુ દ્વાવ્ય છે. 
કારણ (R) : ફૉસ્ફેટ કે જે નિર્બળ બેઇઝ છે તે H+ સાથે પ્રક્રિયા કરી કૅલ્શિયમનો દ્વાવ્ય નાઇટ્રેટ બનાવે છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

113. વિધાન (A) : CHFકરતાં CHClની ઍસિડ તરીકેની પ્રબળતા વધુ છે. 
કારણ (R) : CHClનો સંયુગ્મી બેઇઝ CHF3 ના સંયુગ્મી બેઇઝ કરતાં વધુ સ્થાયી છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે. 

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

114.
0.1 મોલ CH3NH2(kb = 5 cross times10-4) ને 0.05 મોલ HCl સથે મિશ્ર કરી 1 લિટર જલીય દ્વાવણ બનાવવામાં આવે છે. H આયનની સાંદ્વતા કેટલી થશે ?
  • 8 space cross times space 10 to the power of negative 5 end exponent space straight M
  • 8 space cross times space 10 to the power of negative 2 end exponent straight M
  • 8 space cross times space 10 to the power of negative 11 end exponent straight M
  • 8 space cross times space 6.10 to the power of negative 2 end exponent straight M

Advertisement
Advertisement
115.
C6H5COOAg ની પાણીમાં તથા pH નું મૂલ્ય 2, 3 અને 4 ધરાવતા દ્વાવણમાં દ્વાવ્યતા અનુક્રમે S1, S2,SઅનેS4 હોય, તો C6H5COOAg ની દ્વાવ્યતાનો કયો ઊતરતો ક્રમ સાચો છે ?
  • S3 > S4 > S2 > S1

  • S2 > S3 > S4 > S1

  • S3 > S2 > S4 > S1

  • S1 > S2 > S3 > S4

B.

S2 > S3 > S4 > S1

Advertisement
116. વિધાન (A) : સમાન સાંદ્વતા ધરાવતા HCl ના દ્વાવણની pH CH3COOH ના દ્વાવણની pH કરતાં ઓછી છે. 
કારણ (R) : સમાન મોલર સાંદ્વતા ધરાવતા HCl ના જલીય તટસ્થીકરણ પામી શકે તેવા પ્રોટોનની સંખ્યા ઓછી છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે.

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી. 

117. 25degree સે તાપમાને 1mg PbSO4 દ્વાવ્ય કરવા માટે કેટલું કદ પાણી જોઇએ ? (PbSO4નો ksp = 1.44 bold cross times10-8, Mw = 303 ગ્રામ/મોલ)
  • 80 મિલિ

  • 27.5 મિલિ

  • 10 મિલિ

  • 80 મિલિ

118. વિધાન (A) : આલ્કલાઇન દ્વાવણમાં H2S પસાર કરતાં Sb(III) નું સલ્ફાઇડ સ્વરૂપે અવક્ષેપન નથી. 
કારણ (R) : આલ્કલાઇન મધ્યમાં S2- આયનનું પ્રમાણ પૂરતું હોતું નથી.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે.

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

Advertisement
119. 4 pH ધરાવતા બરફ દ્વાવણમાં CH3COOAની દ્વાવ્યતા કેટલી થશે ? (ksp = 10-12, ka = 10begin inline style fraction numerator bold minus bold 4 over denominator bold 3 end fraction end style )
  • 5 space cross times space 10 to the power of negative 6 end exponent straight M
  • 0.5 space cross times space 10 to the power of negative 6 end exponent straight M
  • 10-6M

  • આપેલ પૈકી એક પણ નહી

Advertisement

Switch