કયું લિગેન્ડ ચક્રિય રચના ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવશે નહિ.  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

11. સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની દ્વિતિયક સંયોજકતા સંતોષવા માટે કયા લિગેન્ડની સૌથી ઓછી જરૂર પડે ?
  • en

  • Ptn

  • Pn

  • NH3


Advertisement
12. કયું લિગેન્ડ ચક્રિય રચના ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવશે નહિ. 
  • ઑક્ઝલેટ

  • ઈથિલિન ડાયએમાઈન 

  • એસિટેટ 

  • પ્રોપિલિન ટાયએમાઈન


C.

એસિટેટ 


Advertisement
13. નીચેનામાંથી કયા સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની પ્રાથમિક સંયોજકતા સૌથી વધારે છે ? 
  • [Mn (en)3]Cl3

  • K [MnO4]

  • K2 [Ce2O7]

  • K3 [Fe (CN)6]


14. નીચેના પૈકી કયા સંકિર્ણ સંયોજનની સ્થિરતા સૌથી વધારે હશે ? 
  • [NiF4]2-

  • [Ni (CN)42-]

  • [Ni (H2O)4]2+

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
15. નીચેનામાંથી કયું સંકીર્ણ રેખીય આકાર ધરાવે છે ?
  • [Fe(CO)s]

  • [Cr(CO)6]

  • [Ag(NH3)2] Cl

  • [Cr(CO)]2


16. નીચેના પૈકી કયા લિગેન્ડમાં સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા સૌથી વધારે છે ?
  • Ptn

  • Pn

  • EDTA4-

  • en


17. ક્યુપ્રા એમોનિયમ આયન [Cu(NH3]4)2+ માં ધાતુ પરમાણુનું સંકરણ કયું છે ?
  • sp3

  • dsp2

  • sp2d

  • d3s


18. નીચેના પૈકી કયું ત્રિદંતીય લિગેન્ડ નથી ? 
  • AsO3-3

  • N3-

  • BO33-

  • PO43-


Advertisement
19. કયા સંકીર્ણમાં ધાતુ-પ્રમાણુનું સંકરણ d3s છે ?
  • K2 [NiCl4]

  • K2 (NiF4)

  • K [MnO4]

  • K2 [Ni(CN)4]


20. સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટે લિગેન્ડની પ્રબળતાઓ સાચો ક્રમ કયો છે ?
  • OH- < H2O < Cl- < NH3

  • Cl- < H2O < Cl- < NH3

  • Cl- < OH- < H2O < NH3

  • Cl- < OH-2 < H2O < NH3


Advertisement

Switch