ટેટ્રા એમાઈન કોબાલ્ટ (III) –μ - એમીડો નાઈટ્રાઈટો ટેટ્રા એમાઈન કોબાલ્ટ (III) નાઈટ્રેટનુ સાચું સૂત્ર કયું છે.  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

31. નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રતિચુંબકિય અને સમચતુષ્ફલકીય છે ? 
  • [Ni(CO)4]

  • K2[Ni(CN)4]

  • [Ni (NH3)]2

  • આપેલ પૈકી એક પણ નહી 


32.
  • બીસ (ઈથેન1, 2 ડાય એમાઈન) કોબાલ્ટ (III) - μ -હાઈફોક્સો – μ -એમિડો- બીસ (ઈથેન 1, 2-ડાય એમાઈન) કોબલ્ટ (III)આયન

  • બીસ (ઈથેન 1,2- ડાય એમાઈન) કોબાલ્ટ (III) – μ- આઈમિડો –μ- હાઈડ્રોક્સો બીસ (ઈથેન 1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ (III)આયન 
  • બીસ (ઈથેન1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ –μ- એમીડો- μ - હાઈડ્રોક્સો બીસ (ઈથેન 1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ (III) આયન 
  • બીસ (ઈથેન1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ(III) – μ -આઈમીડો- μ - હાઈડ્રોક્સો બીસ (ઈથેન 1, 2-ડાય એમાઈન) કોબાલ્ટ (III) આયન 

33. નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા ધરાવશે નહિ ? 
  • [Pt (NH3)2 Cl2]

  • [Co(en)2 Cl2] Cl

  • [Co(NH3)5 Cl]

  • Cr(NH3)4Cl2]Cl


Advertisement
34. ટેટ્રા એમાઈન કોબાલ્ટ (III) –μ - એમીડો નાઈટ્રાઈટો ટેટ્રા એમાઈન કોબાલ્ટ (III) નાઈટ્રેટનુ સાચું સૂત્ર કયું છે. 

D.


Advertisement
Advertisement
35. ટેટા એમ્માઈન ક્લ્રોરાઈડો નાઈટ્રાઈટો ક્રોમિયમ (III) નાઈટ્રેટનું  સાચું અણુસુત્ર કયું છે ?  
  • [Cr (NH3)4 NO3 Cl] NO2

  • [Cr (NH2)4 ONO Cl] NO3

  • [Cr (NH3)4 (ONO) Cl ] NO3

  • [Cr (NH3)4 NO2 Cl] NO3


36. NH4 [Co (NH3)2 (OX)2] નું સાચું IUPAC નામ કયું છે ? 
  • એમોનિયમ ડાય ઓક્ઝેલેટો ડાય એમ્માઈન કોબાલ્ટ (II)

  • એમોનિયમ ડય ઍમ્માઈન ડાય ઑક્ઝેલેટો કોબાલ્ટેટ (III)Y

  • એમોનિયમ દાય એમ્માઈન ડાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટ (II)

  • એમોનિયમ ડાય ઓક્ઝેલેટો ડાય એમ્માઈન કોબાલ્ટેટ (III)


37. નીચેના પૈકી કયું સંકીણ -dકક્ષકમાં અયુગ્મિત ઈલેક્ટ્રૉન ન હોવા છતાં રંગીન છે ?
  • [Cr (NH3)6]Cl3

  • K3 [Fe(CN)6]

  • K [MnO4]

  • [Mn (en)3] Cl3


38. આયર્ન (III) હેક્ઝા સાયનો ફેરેટ (II)ના આયનીકરણથી કુલ કેટલા આયન મળશે ? 
  • 7

  • 5

  • 2

  • 6


Advertisement
39. કયું સંકીર્ણ મેરિડિયોનલ સમઘટકતા ધરાવે છે ?
  • [Co (NH3)3 Cl3]

  • [Cr Cl2 (NH3)2 en]+

  • [Cr (en)33+

  • સિસ [Pt Cl2 (en)2]2+


40. આયર્ન (III) હેક્ઝા સયનો ફેરેટ (II) નું અણુસુત્ર કયું છે. 
  • Fe3 [Fe CN6]4

  • Fe4 [Fe (CN)6]3

  • Fe2 [Fe (CN)6]2

  • Fe3 [Fe (CN)6]2


Advertisement

Switch