નીચેનામાંથી કયો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશને શોષતો નથી ?  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

51. bold left square bracket bold Ni bold space bold left parenthesis bold H subscript bold 2 bold O bold right parenthesis subscript bold 6 to the power of bold 2 bold plus end exponent bold space bold rightwards arrow with bold space bold space bold en bold space bold space on top bold space bold left square bracket bold Ni bold space bold left parenthesis bold H subscript bold 2 bold O bold right parenthesis subscript bold 4 bold space bold en bold right square bracket to the power of bold 2 bold plus end exponent માં રંગ પરિવર્તન કયું હશે ? 
  • આચાભૂરામાંથી જાંબલી

  • લીલામાંથી જાંબલી 

  • લીલામાંથી આછો ભૂરો

  • ગુલાબીમાંથી જાંબલી


Advertisement
52. નીચેનામાંથી કયો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશને શોષતો નથી ? 
  • [Cr (NH3)6]3+

  • [Ni [CN)4]2-

  • [Fe (H2O)6]2

  • [Fe (OX)3]3-


B.

[Ni [CN)4]2-


Advertisement
53. શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં કયું સંકીર્ન આયન ઉપયોગી છે ? 
  • [Ag (CN)2]-

  • [Ag (SO3)2]2-

  • [Ag (S2O3)]3-

  • [Ag (NH3)


54. Hનીચેના પૈકી કયું લિગેન્ડ ઊંચી સ્પીન ધરાવતા સંકીર્ણ બનાવશે ?
  • H2O

  • CO

  • CN-

  • NH3


Advertisement
55. [Fe[H2O)6]3+ સંકીર્ણ માટે કયો સંબંધ સાચો છે ?  
  • increment subscript 0 space less than space straight P
  • increment subscript 0 space equals space straight P
  • increment subscript 0 space less or equal than space straight P
  • increment subscript 0 space greater than space straight P

56. નીચેનામાંથી કયો સંકીર્ણ આયનમાં નું મુલ્ય મહત્તમ છે ? 
  • [Fe (CN)6]3-

  • [Ni [CN)4]2-

  • [Fe (H2O)6]2

  • [Fe (OX)3]3-


57. વિલ્કીન્સન ઉદીપકનું અણુસુત્ર કયું છે ? 
  • [(Rh3P)3 PCl]

  • [Ph3P)3 RhCl]

  • [Ph3P (RhCl)]

  • [Ph P3)3 RhCl]


58. સીસની વિષકારકતા પર નિદાન કસોટીમાં વપરાતું લિગેન્ડ કયા પ્રકારનું છે ? 
  • ષટ્દંતીય

  • એકદંતીય 

  • દ્વિદંતીય 

  • ત્રિદંતીય


Advertisement
59. નીચેના પૈકી કઈ સ્પેક્ટોકેમિકલ શ્રેણી સાચી છે ?
  • OH- < NH3 < en < NCS- < CO

  • OH- < NCS- < en < NH3 < CO

  • OH- < NCS- < NH3 < en < CO

  • OH- < NH3 < NCS- < en < CO


60. નીચેના પૈકી કયું લિગેન્ડ સૌથી વધુ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરશે ? 
  • EDTA4-

  • en

  • CO

  • NH3


Advertisement

Switch