નીચેના પૈકી કયો આયન સૌથી વધારે સ્થાયી છે ?  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

61. ગાંઠોની વૃદ્ધિને અટકાવવા કયું સંકીર્ણ વપરાય છે ? 
  • EDTA

  • DMG

  • સીસ પ્લેટીન 

  • ટ્રાન્સ પ્લેટિન


62. નીચેનામાંથી કયું સંકીર્ણ સમચતુષ્ફલકીય રચના ધરાવતું નથી ? 
  • [Co Cl4]2-

  • [Pt Cl4]2-

  • [Ni Cl4]2-

  • [Fe Cl4]2-


63.

[NiCl4]2- ની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઈલેક્ટ્રૉનની સંખ્યા કેટલી છે ?

  • સમતલીય ચોરસ અને 2 

  • સમતલીય ચોરસ અને 1 

  • સમચતુષ્ફલકીય અને 2 

  • સમચતુષ્ફલકીય અને 1 


64.
સંકીર્ણ સંયોજન Cr (NH3)5 Cl3 ના એક મોલનું જલીય દ્રાવણ 3 મોલ આયન આપે છે. તે જે સંયોજનના 1 મોલની AgNOના 2 મોલ સાથે પ્રક્રિયા થવાથી 2 મોલ AgCl મળે, તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ? 
  • [Cr (NH3)4 Cl] Cl2NH3

  • [Cr (NH3)4 Cl2] Cl NH3

  • [Cr (NH3)5 Cl] Cl2

  • [Cr (NH3)3 Cl3] 2NH3


Advertisement
65. નીચેનામાંથી પ્રકાશ સમઘટક કયો છે ? 
  • [Zn (en) (NH3)2]2+

  • [Co (en)3]3+

  • [Zn (en)2]2+

  • [Co (H2O)4 en]3+


66. નીચેનામાંથી કયું સાયનો સંકીર્ણની અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી ઓછું હશે ?
  • [Co (CN)6]3-

  • [Fe (CN)6]3-

  • [Mn(CN)6]3-

  • [Cr(CN)6]3-


67. [Co (en)2 (C2O4)] NO2 સંકીર્ણમાં Co નો સવર્ગાંક અને ઑક્સિડેશન અવસ્થા કઈ છે ? 
  • 4 અને 2 

  • 4 અને 3 

  • 6 અને 2 

  • 6 અને 3


68. કયું સંકીર્ણ આયન પ્રકાશ સમઘટકતા ધરાવે છે ?
  • [Co (CN)6]3-

  • [Cr (C2O4)3]3-

  • [ZnCl4]2-

  • [Cu (NH3)4]2+


Advertisement
Advertisement
69. નીચેના પૈકી કયો આયન સૌથી વધારે સ્થાયી છે ? 
  • [Fe (NH3)6]3+

  • [Fe (H2O)6]3+

  • [Fe (CN)6]3-

  • [FeF6]3-


C.

[Fe (CN)6]3-


Advertisement
70. ટેટ્રા એમ્માઈન ડાય એક્વા કોબાલ્ટ (III) ક્લોરાઈડ સંકીર્ણનું અણુસુત્ર કયું છે ? 
  • [Co (NH3)2 (H2O)4] Cl3

  • [Co (NH3)4 (H2O)2] Cl3

  • [Co (NH3)2 (H3O)2] Cl3

  • [Co (NH4)2 (H2O)3] Cl3


Advertisement

Switch