નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : K3 [Fe (CN)6] પ્રતિચુંબકિય છે જ્યારે K4[Fe (CN)6]અનુચુંબકિય છે. કારણ : સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ d-કક્ષકમા અયુગ્મિત ઈલેક્ટ્રૉન પર આધારિત છે. from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

91.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : EDTA-4 બધીજ ધાતુઓ સાથે વિશાળ સંખ્યામાં સંકીર્ણો બનાવે છે. 

કારણ : EDTA-4 માં 4- ઑક્સિજન પરમાણુ અને બે N-પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ છે. 
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે.

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે


92.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : Ni+2 ના બધા જ અષ્ટફલકીય સંકીર્ણ બાહ્ય સંકીર્ણો છે. 
કારણ : નિર્બળ લિગન્ડ જ અષ્ત્ફલકેય બ્રાહ્ય સંકીર્ણ બનાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સચું સ્પષ્ટિકરણ છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ કારણ એ વિધાન ન્નું સાચું સ્પષ્ટિકરણ નથી. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.


Advertisement
93.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : K3 [Fe (CN)6] પ્રતિચુંબકિય છે જ્યારે K4[Fe (CN)6]અનુચુંબકિય છે. 
કારણ : સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ d-કક્ષકમા અયુગ્મિત ઈલેક્ટ્રૉન પર આધારિત છે.
  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

  • વિધાન ખોટું અને કારન સાચું છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ નથી.


C.

વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે. 


Advertisement
94.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : [Ni (en)3] Clસ્થિરતા [Ni (NH3)6 કરતાં ઓછી છે. 
કારણ : [Ni(en)3] Cl2 સંકીર્ણમાં Ni ભૂમિત સમતલીય ચોરસ છે.

  • વિધાન સાચું છે કારણ ખોટા છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે. 

  • વિધાન અને કારન બંને સાચાં છે પણ કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ નથી.


Advertisement
95.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
વિધાન : H2N - NH2 એ કિલેટિંગ લિગેન્ડ છે. કારણ : કિલેટિંગ લિગેન્ડ પાસે બે કે તેથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે જે ધાતુ-આયન સાથે તણાવમુક્ત ચક્રિય રચના બનાવે. 
  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે. 

  • વિધાન અને કારણ બંને સાચં છે પણ કારણ એ વિધાનનું સાચું સ્પષ્ટીકરણ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.


Advertisement

Switch