Important Questions of હાઇડ્રોકાર્બન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

101. નીચેના પૈકી કયું સંયોજન ક્લોરિનેશન પ્રક્રિયા દરમિયાન મેટા નિપજ ઉત્પન્ન કરશે ? 
  • ઈથોક્સિ બેન્ઝિન

  • ઈથાઈલ બેન્ઝોએટ 

  • ક્લોરોબેન્ઝિન 

  • ટોલ્યુઈન


102. નીચેના પૈકી કયું સંયોજન ઈલેકટ્રૉન અનુરાગી વિસ્થાપન પ્રત્યે વધુ સક્રિય છે. 
  • બેન્ઝિન

  • બ્બેન્ઝોઈક ઍસિડ 

  • ટોલ્યુઈન 

  • નાઈટ્રોબેન્ઝિન


103. બેન્ઝિનના એસાઈલેશન દરમિયાન દાખલ થતો ઈલેક્ટ્રૉન અનુરાગી આયન ........ છે. 
  • CH3-

  • CH3+CO

  • +SO3H
  • +Cl3

104. નીચેના પૈકી કયા સંયોજનમાં દ્વિતિય વિસ્થાપન મુશ્કેલ છે : 
  • ટોલ્યુઈન

  • એસિટોફિનોન 

  • ક્લોરોબેન્ઝિન 

  • ફિનોલ 


Advertisement
105. નીચેના પૈકી સૌથી પ્રબળ O/P નિર્દેશક સમૂહ કયો છે ?
  • -Cl

  • -Br

  • -C6H5

  • -OH


106. ટોલ્યુઈનના નાઈટ્રેશન દરમિયાન દાખલ થતો સમૂહ કયા સ્થાને જોડાશે ?
  • ઓર્થો

  • મેટા 

  • ઓર્થો + પેરા

  • પેરા 


107. બેન્ઝિનની સાંદ્ર HNO3 અને H2SO4 સાંદ્ર સાથે 353 થી 363 K તાપમાને પ્રક્રિયા કરતાં મળતી નિપજ .......... છે.
  • m-ડાયનાઈત્રો બેન્ઝિન 

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 

  • નાઈટ્રૉબેન્ઝિન 

  • (o+ p) ડાયનાઈટ્રોબેન્ઝિન


108. બેન્ઝિનના નાઈટ્રેશનથી મળતી નિપજ ........ છે. (તાપમાન 333 K)
  • નાઈટ્રોસોબેન્ઝિન

  • o-ડાયનાઈટ્રોબેન્ઝિન

  • m-ડાયનાઈટ્રોબેન્ઝિન

  • નાઈટ્રોબેન્ઝિન 


Advertisement
109. ફિનોલની કઈ પ્રક્રિયાથી બેન્ઝિન મેળવી શકાય છે ? 
  • ઑક્સિડેશન

  • ડિકાર્બોક્સિલેશન 

  • રિડક્શન 

  • ચક્રિયકરણ


110. નીચેના પૈકી કયા સમૂહની અસરથી બેન્ઝિનમાં દ્વિતિય વિસ્થાપન મેટા સ્થાને થશે ?
  • -Cl

  • -COCH3

  • -CH3

  • -NH2


Advertisement

Switch