Important Questions of હાઇડ્રોકાર્બન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

21. હેલો આલ્કેનમાંથી તેટલા જ કાર્બનવાળો આલ્કેન કઈ પદ્ધતિથી મળશે ?
  • વુર્ટઝ પ્રક્રિયા

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયા 

  • રિડક્શન 

  • B અને C બંને


22. પ્રોપિનમાંથી પ્રોપેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય. 
  • ઉદ્દીપકીય હાઈડ્રોજીનેશન 

  • વુર્ટઝ પ્રક્રિયા 

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયા 

  • ફ્રેન્કલૅન્ડ પ્રક્ર્યા


23. બ્યુટ – 1 – ઈન – બ્યુટેન રૂપાંતર ........ સાથે પ્રક્રિયા કરતાં થાય છે. 
  • Zn - Hg

  • Pd / H2

  • Zn / HCl

  • Sn / HCl


24. નિયોપેન્ટેનનું ઉત્કલનબિંદુ .......... કરતાં વધારે છે. 
  • આઈસો પેન્ટેન

  • પેન્ટેન 

  • હેક્ઝેન

  • બ્યુટેન


Advertisement
25. પ્રોપાઈનમાંથી પ્રોપેનની બનાવટમાં કાર્બનનું સંકરણ ....... થાય છે.
  • sp3 માંથી sp

  • sp2 માંથી sp3

  • sp2 માંથી sp

  • sp માંથી sp3


26.

 

ઈથાઈલ ક્લોરાઈડમાંથી એક જ તબક્કામાં બ્યુટેન કઈ પ્રક્રિયાથી બનાવી શકાય ? 

  •  

    ફ્રેન્કલૅન્ડ પ્રક્રિયા

  •  

    વુર્ટઝ પ્રક્રિયા 

  •  

    હાઈડ્રાજીનેશન 

  •  

    ગ્રીગનાર્ડ પ્રક્રિયા


27.

 

સોડિયમ એસિટેટના કોલ્બે વિદ્યુતવિભાજનથી ......... મળે છે. 

  •  

    ઈથેન 

  •  

    મિથેન 

  •  

    ઈથિન 

  •  

    એસિડિક ઍસિડ


28. ......... નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હોય છે. 
  • n-પેન્ટેન

  • n-હેકઝેન 

  • 2–મિથાઈલ બ્યુટેન 


Advertisement
29.

 

મિથેનની બનાવટ ............ દ્વારા થઈ શકે. 

  •  

    હાઈડ્રોજિનેશન

  •  

    ડીકાર્બોક્સિલેશન 

  •  

    વુર્ટઝ પ્રક્રિય 

  •  

    આપેલ ત્રણેય


30. n-હેકઝેનમાંથી બેન્ઝિન ........... પ્રક્રિયા દ્વાર મળે છે. 
  • સમઘટીકરણ

  • વિભંજન 

  • ચક્રિયકરણ

  • પુનર્વિન્યાસ 


Advertisement

Switch