Important Questions of હાઇડ્રોકાર્બન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

61. બ્યુટિનમાંથી બ્યુટેન .......... સાથેની પ્રક્રિયાથી બની શકે. 
  • Sn - HCl

  • Zn - Hg

  • Pd / H2

  • Zn - HCl


62. કયા સંયોજનનાં બધા પરમાણુ રેખીય રીતે જોડાયેલા છે. 
  • પ્રોપોન

  • પ્રોપાઈન 

  • પ્રોપિન 

  • આપેલા ત્રણેય


63. આલ્કાઈનમાં બે કાર્બન વચ્ચેનો ત્રિબંધ .......... દ્વારા બનેલો છે. 
  • 1 પાઈ 2 સિગ્મા

  • 3 સિગ્મા 

  • 1 સિગ્મા 2 પાઈ 

  • 3 પાઈ


64. (CH3)3 - C - C - ≡ C - C (CH3)3 નું IUPAC નામ .......... છે. 
  • 2,2,5, 5-ટેત્રામિથાઈલ હેક્ઝ-3-આઈન 

  • 3,3,4, 4-ટેટ્રામિથાઈલ હેક્ઝ-3-આઈન 

  • 2,2,5, 5-ટેટ્રામિથાઈલ હેક્ઝ-4-આઈન 

  • ડાય(ટેટ્રામિથાઈલ) બ્યુટ-2-આઈન


Advertisement
65. બ્યુટા-1, 2-ડાઈનમાં બીજા કાર્બનનું સંકરણ .......... છે. 
  • SP3

  • dSP2

  • SP

  • SP2


66. આઈસો બ્યુટીન + HBr bold rightwards arrow with bold left parenthesis bold C subscript bold 6 bold H subscript bold 5 bold CO bold right parenthesis subscript bold 2 bold O subscript bold 2 on top bold space bold. bold. bold. bold. bold. bold. bold space bold. 
  • આઈસો બ્યુટાઈડ બ્રોમાઈડ 

  • 3° બ્યુટાઈલ બ્રોમાઈડ 

  • 3° બ્યુટાઈલ આલ્કોહૉલ 

  • આઈસો બ્યુટાઈલ આલ્કોહૉલ


67. નીચેના પૈકી કયું સંયોજન માર્કોનિકોવ નિયમ અનુસાર HBr સાથે પ્રક્રિયા કરતું નથી.
  • પ્રોપિન

  • બ્યુટ-1-ઈન 

  • બ્યુટ-2-ઈન 

  • પેન્ટ-2-ઈન


68. નીચેના પ્રક્રિયા શૃંખલામાં સંયોજન B ઓળખો :
bold CH subscript bold 3 bold space bold minus bold space bold CH bold space bold equals bold space bold CH bold space bold minus bold space bold CH subscript bold 3 bold space bold rightwards arrow with bold O subscript bold 3 on top bold space bold A bold rightwards arrow from bold space bold space bold H subscript bold 2 bold O bold space bold space to bold space bold space bold Zn bold space bold space of bold B
  • CH3CH2CH2CH3

  • 2CH3COCH3

  • 2CO3CHO

  • 2CH2COCH3


Advertisement
69.
પ્રોપિન Hl સાથેની પ્રક્રિયાથી n-પ્રોપાઈલ આયોડાઈડ ન મળતા આઈસો પ્રોપાઈલ આયોડાઈડ મળે છે. કારણ કે .......... 
  • પ્રક્રિયા વધુ સ્થાયી મુક્તમૂલક મારફતે થાય છે.

  • પ્રક્રિયા વધુ સ્થાયી કાર્બોનિયમ આયન મારફતે થાય છે.

  • પ્રક્રિયા વધુ સ્થાયી કાર્બેનાયન મરફતે થાય છે. 

  • આમાંથી એક પણ નહિ.


70. નીચેના પૈકી કયો સબંધ ધરાવતું સંયોજન સૌથી વધુ સક્રિય છે ? 
  • C ≡ C

  • C = C

  • C- C

  • આપેલ ત્રણેય 


Advertisement

Switch