બેન્ઝિનની સાંદ્ર HNO3 અને H2SO4 સાંદ્ર સાથે 353 થી 363 K તાપમાને પ્રક્રિયા કરતાં મળતી નિપજ .......... છે. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

Advertisement
101. બેન્ઝિનની સાંદ્ર HNO3 અને H2SO4 સાંદ્ર સાથે 353 થી 363 K તાપમાને પ્રક્રિયા કરતાં મળતી નિપજ .......... છે.
  • m-ડાયનાઈત્રો બેન્ઝિન 

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 

  • નાઈટ્રૉબેન્ઝિન 

  • (o+ p) ડાયનાઈટ્રોબેન્ઝિન


A.

m-ડાયનાઈત્રો બેન્ઝિન 


Advertisement
102. બેન્ઝિનના નાઈટ્રેશનથી મળતી નિપજ ........ છે. (તાપમાન 333 K)
  • નાઈટ્રોસોબેન્ઝિન

  • o-ડાયનાઈટ્રોબેન્ઝિન

  • m-ડાયનાઈટ્રોબેન્ઝિન

  • નાઈટ્રોબેન્ઝિન 


103. નીચેના પૈકી કયું સંયોજન ક્લોરિનેશન પ્રક્રિયા દરમિયાન મેટા નિપજ ઉત્પન્ન કરશે ? 
  • ઈથોક્સિ બેન્ઝિન

  • ઈથાઈલ બેન્ઝોએટ 

  • ક્લોરોબેન્ઝિન 

  • ટોલ્યુઈન


104. નીચેના પૈકી કયું સંયોજન ઈલેકટ્રૉન અનુરાગી વિસ્થાપન પ્રત્યે વધુ સક્રિય છે. 
  • બેન્ઝિન

  • બ્બેન્ઝોઈક ઍસિડ 

  • ટોલ્યુઈન 

  • નાઈટ્રોબેન્ઝિન


Advertisement
105. નીચેના પૈકી કયા સમૂહની અસરથી બેન્ઝિનમાં દ્વિતિય વિસ્થાપન મેટા સ્થાને થશે ?
  • -Cl

  • -COCH3

  • -CH3

  • -NH2


106. નીચેના પૈકી સૌથી પ્રબળ O/P નિર્દેશક સમૂહ કયો છે ?
  • -Cl

  • -Br

  • -C6H5

  • -OH


107. ટોલ્યુઈનના નાઈટ્રેશન દરમિયાન દાખલ થતો સમૂહ કયા સ્થાને જોડાશે ?
  • ઓર્થો

  • મેટા 

  • ઓર્થો + પેરા

  • પેરા 


108. ફિનોલની કઈ પ્રક્રિયાથી બેન્ઝિન મેળવી શકાય છે ? 
  • ઑક્સિડેશન

  • ડિકાર્બોક્સિલેશન 

  • રિડક્શન 

  • ચક્રિયકરણ


Advertisement
109. નીચેના પૈકી કયા સંયોજનમાં દ્વિતિય વિસ્થાપન મુશ્કેલ છે : 
  • ટોલ્યુઈન

  • એસિટોફિનોન 

  • ક્લોરોબેન્ઝિન 

  • ફિનોલ 


110. બેન્ઝિનના એસાઈલેશન દરમિયાન દાખલ થતો ઈલેક્ટ્રૉન અનુરાગી આયન ........ છે. 
  • CH3-

  • CH3+CO

  • +SO3H
  • +Cl3

Advertisement

Switch