આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )1. બેન્ઝિન સમતલીય છે. 2. બેન્ઝિનમાં 6ઈલક્ટ્રૉન ધરાવતું વલય આકારનું આણ્વિક કક્ષક હોય છે. 3. સ્પંદન ઊર્જાને કારણે બેન્ઝિનની ક્રિયાશીલતા વધે છે. 4. બેન્ઝિન પાણીમાં અદ્રાવ્ય છે. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

121. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. બેન્ઝિનમાં સામાન્ય તાપમાને H2, Cl2, O3 સાથે યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે.
2. બેન્ઝિન કેન્દ્રઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી આપે છે. 
3. બેન્ઝિનની પ્રતિક્રિયાત્મકતા આલ્કીન કરતાં વધારે છે.
  • TFT

  • FFF

  • TTT

  • TTF

122.

આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
જે સંયોજનો અથવા આયન હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેને એરોમેટિક કહે છે. આ નિયમના મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલ છે : 
1. સંયોજન કે આયન સમતલીય હોવું જોઈએ.
2. તેમાં વિસ્થાનીકૃત bold piઇલેક્ટ્રોનનું ચક્રિયવાદળ હોવું જોઈએ. 
3. bold pi ઇલેક્ટ્રોનનું વાદળ ચક્રિય પ્રણાલીના બધા જ કાર્બન આવરી લેતું હોવું જોઈએ. 
4. કુલ bold pi ઇલેક્ટ્રૉનની સંખ્યા 4n + 2 હોવી જોઇએ જ્યાં n = 0, 1, 2, = .......... 

પ્રશ્ન : નીચેના પૈકી કયું સંયોજન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે ? 

  • આપેલા ત્રણેય

123. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. -NHCH3 મેટા નિર્દેશક સમૂહ છે. 
2. બેન્ઝોઈક ઍસિડનું ક્લોરિનેશન O-ક્લોરોબેન્ઝોઈક ઍસિડ આપે છે. 
3. TNT નો ઉપયોગ વિસ્ફોટક તરીકે થાય છે. 
4. બેન્ઝિનનું ઓઝોનાલિસિસ યોગશીલ પ્રક્રિયા છે.
  • TFFT

  • TTFT

  • FFTF

  • FFTT

124. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કીન કરતાં બેન્ઝિનની સ્થિરતા ઓછી છે. 
કારણ : બેન્ઝિનની સંસ્પંદન ઊર્જા તેની વધુ પડતી સ્થાયિતા અને ઓછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
125. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. ક્લોરોબેન્ઝિન ફ્રિડલક્રાફ્ટ પ્રક્રિયા આપી શકે છે. 
2. -OH ઈલક્ટ્રૉન દાતા સમૂહ છે. 
3. બેન્ઝિનનું નાઈટ્ર્શન કેન્દ્રાનુરાગી N+ O2 દ્વાર થાય છે. 
4. બેન્ઝિન ધુમાડાવાળી જ્યોતથી સળગે છે.
  • TFFF

  • TTFT

  • FTTF

  • TFFT

126.

આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
જે સંયોજનો અથવા આયન હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેને એરોમેટિક કહે છે. આ નિયમના મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલ છે : 
1. સંયોજન કે આયન સમતલીય હોવું જોઈએ.
2. તેમાં વિસ્થાનીકૃત straight piઇલેક્ટ્રોનનું ચક્રિયવાદળ હોવું જોઈએ. 
3. bold pi ઇલેક્ટ્રોનનું વાદળ ચક્રિય પ્રણાલીના બધા જ કાર્બન આવરી લેતું હોવું જોઈએ. 
4. કુલ bold pi ઇલેક્ટ્રૉનની સંખ્યા 4n + 2 હોવી જોઇએ જ્યાં n = 0, 1, 2, = .......... 

પ્રશ્ન : નીચેના પૈકી કયું સંયોજન એરોમેટિક નથી ?

127. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. બેન્ઝિનમં દરેક કાર્બનનું SP2 સંકરણ થયેલું છે. 
2. બેન્ઝિનમાં કાર્બન-કાર્બન બંધલંબાઈ એકાંતરે 154 અને 134 Pm હોય છે. 
3. બેન્ઝિનમાં ઈલક્ટ્રૉન 6bold pi સ્થાનીકૃત થયેલા છે. 
4. બેન્ઝિનમાં 6 કાર્બન અને 6 હાઈડ્રોજનની ગુણવત્તા સમાન છે.
  • FTFT

  • TTFF 

  • TTTF

  • TFFT

Advertisement
128. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. બેન્ઝિન સમતલીય છે. 
2. બેન્ઝિનમાં 6bold piઈલક્ટ્રૉન ધરાવતું વલય આકારનું આણ્વિક કક્ષક હોય છે. 
3. સ્પંદન ઊર્જાને કારણે બેન્ઝિનની ક્રિયાશીલતા વધે છે. 
4. બેન્ઝિન પાણીમાં અદ્રાવ્ય છે.
  • TTFT

  • TTFF

  • FTTF 

  • TTFF

A.

TTFT

Advertisement
Advertisement
129. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સિસ બ્યુટ-2-ઈન અધ્રુવિય છે જ્યારે ટ્રાન્સ બ્યુટ-2-ઈન ધ્રુવિય છે. 
કારણ : ટ્રાન્સ સમઘટકમાં બંને મિથાઈલ સમૂહો વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી દ્વિધ્રુવિય ચાકમાત્રા શૂન્ય થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

130.

આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
જે સંયોજનો અથવા આયન હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેને એરોમેટિક કહે છે. આ નિયમના મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલ છે : 
1. સંયોજન કે આયન સમતલીય હોવું જોઈએ.
2. તેમાં વિસ્થાનીકૃત bold piઇલેક્ટ્રોનનું ચક્રિયવાદળ હોવું જોઈએ. 
3. bold pi ઇલેક્ટ્રોનનું વાદળ ચક્રિય પ્રણાલીના બધા જ કાર્બન આવરી લેતું હોવું જોઈએ. 
4. કુલ bold pi ઇલેક્ટ્રૉનની સંખ્યા 4n + 2 હોવી જોઇએ જ્યાં n = 0, 1, 2, = .......... 

પ્રશ્ન : નીચેના પૈકી કઈ પ્રણાલી એરોમેટિક ગુણધર્મ ધરાવે છે ? 

Advertisement

Switch