Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

41. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બોરોન હાઈડ્રાઈડ સહસંયોજક હાઈડ્રાઈડ છે. 

કારણ : બોરોન અને હાઈડ્રોજન વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત બહુ મોટો છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સચાં છે. કારણ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે, જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.


42. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો : 
(i) ડાયહાઈડ્રોજન અનુચુંબકિય છે. 
(ii) ધાતુઓ કાપવામાં અબે વેલ્ડિંગમાં ઓઝોન વાયુ વપરાય છે. 
(iii) વનસ્પતિ તેલનું હાઈડ્રોજીનેશન Ni ઉદ્દીપકની હાજરીમાં કરતાં એદિબલફેટ બને છે. 
(iv) જળવાયુને સાંશ્ર્લેષિત વાયુ તરીકે ઓળખવામાં આવે છે.
  • FFFT

  • FFTT

  • TFTT

  • TTTT 


43. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ઍસિડિક માધ્યમમાં H2O2, KMnO4 સાથે પ્રકિયા કરી O2 મુક્ત કરે છે. 
કારણ : KMnO4, H2O2 નું Oમાં ઑક્સિડેશન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સચાં છે. કારણ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે, જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.


44. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો : 
(i) H2O2 ના જલીય દ્રાવણનું વિઘટન થતું અટકાવવા, તેમાં PO43- સ્થાયીક ઉમેરવામાં આવે છે. 
(ii) સારી જાતના ડિઅરજન્ટ બનાવવા H2O2 ઉપયોગી છે. 
(iii) પરયાવરણની જાળવણી માટે H2O2 નો ઉપયોગ ભયજનક છે. 
(iv) H2O2 બેઝિક માધ્યમમાં KMnO4 ના દ્રાવણને રંગહિન કરતું નથી.
  • TTFF

  • FTTF

  • FTTF

  • TTTF


Advertisement
45. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો : 
(i) Na2CO3 પાણીમાંની સ્થાયી અને અસ્થાયી કઠિનતા દૂર કરે છે. 
(ii)  Fe3+ આયન ધરાવતું બેઝિક દ્રાવણમાં H2O2 ઉમેરાતાં ભૂરા રંગનું બને છે. 
(iii) ક્ષારીય હાઈડાઈડમાં હાઈડ્રોજનનો ઑસિડેશન આંક +1 છે. 
(iv) ભારે પાણીમાં ડ્યુટેરિયમની ટકાવારી 11.11 છે.
  • TTTF

  • FFFF 

  • FFTF 

  • FFTT


46. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : કઠિન પાણીમાંથી Ca2 અને Mg2 ને દૂર કરવા કાલગોન વપરાય છે. 
કારણ : કલગોન Caઅને Mgસાથે અવક્ષેપ આપે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સચાં છે. કારણ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે, જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.


Advertisement

Switch