CO2(g) + Hs(g) ના મિષ્રણને શામાંથી પસાર કરતાં H2 વાયુ મેળવી શકાય ? from Chemistry હાઇડ્રોજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

11. 2MH + B2H6 bold rightwards arrow 2MBH4 તત્વ M કયા વિભગનું છે ?
  • f

  • p

  • s

  • d


Advertisement
12. CO2(g) + Hs(g) ના મિષ્રણને શામાંથી પસાર કરતાં H2 વાયુ મેળવી શકાય ?
  • KCl નું ગરમ દ્રાવણ

  • પાણી 

  • સાંદ્ર H2SO4 

  • મંદ HCl


B.

પાણી 


Advertisement
13. કોના વિદ્યુતવિભાજનથી ઍનોડ પર Hવાયુ મુક્ત થાય છે ?
  • Ba(OH)નું જલીય દ્રાવણ

  • સાંદ્વજલીય સોડિયમ ક્લોરાઇડ 

  • ઍસિડમય પાણી

  • પિગલિત સોડોયમ હાઈડ્રાઈડ


14. સહસંયોજન અને બહુશૃંખલામય રચના ધરાવતો S વિભાગનો હાઈડ્રાઈડ ક્યો છે ?
  • LiH

  • CaH2

  • NaH

  • BeH2


Advertisement
15. અપૂરતા ઈલેક્ટ્રૉન ધરાવતા હાઈડ્રોઈડ બનાવતા તત્વના સંયોજકતા ઈલેક્ટ્રૉનનો ક્વાન્ટમ આંકનો સેટ કયો છે ?
  • n = 2, 1 = 1

  • n = 2, n = 1

  • n = 4, 1 = 2

  • n = 3, 1 = 1


16. તત્વોની કઓઈ જોડ તેમના હાઇડ્રાઇડ સંયોજનો આપતા નથી ? 
  • In, Tl

  • Li, P

  • Sb, V

  • Ca, Be


17. જળવાયુ bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards arrow from bold left square bracket bold Z bold right square bracket to bold 673 bold K of bold space bold CO subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold 2 bold H subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold Z bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold spaceછે ?
  • Ni

  • Fe

  • Cu2O

  • FeCeO4


18. પૂરતા ઈલેક્ટ્રૉન ધરાવતા હાઈડ્રાઈડ બનાવે તે તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન 
  • આવર્ત 2, સમૂહ 15

  • આવર્ત 2, સમૂહ 13 

  • આવર્ત 2, સમૂહ 14

  • આવર્ત 2, સમૂહ 16


Advertisement
19. blank subscript bold 1 superscript bold 3 bold space bold italic H bold space bold rightwards arrow bold space bold X bold space bold plus bold space bold beta to the power of bold minus bold 1 end exponent કણ. X = ....... . 
  • blank subscript 2 superscript 3 space He
  • blank subscript 1 superscript 1 space straight H
  • blank subscript 1 superscript 1 space He
  • blank subscript 1 superscript 4 space He

20. H2O માં H-O-H  બંધકોણ 109bold degree 28' ને બદલે 104.5bold degree છે. કારક
  • તે sp3 સંકરણ ધરાવે છે.

  • તે ધ્રુવિય છે.

  • તેમાં H બંધ બને છે. 

  • તેમાં અબંધકારક ઈલેક્ટ્રૉન યુગ્મ અસર કરે છે. 


Advertisement

Switch