Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

141. આપેલા સંયોજનો અનુક્રમે કયા વિન્યાસ ધરાવે છે ?
  • S અને S

  • S અને R

  • R અને S

  • R અને R


142. આપેલ પ્રક્રિયાની નીપજ કિરાલ કેન્દ્ર ધરાવે છે. તે કયા પ્રકારનો મળે છે ?
CH3CHO + HCN →CH3•CH(OH)•CN
  • વામભ્રમણિય

  • દક્ષિણભ્રમણિય 

  • રેસેમિક મિશ્રણ

  • મેસોસમઘટક 


143. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે ?
  • 3-મિથાઈલ પેન્ટિન 

  • 2, 2 ડાયમિથાઈલ પેન્ટિન 

  • 2, -મિથાઈલ પેન્ટિન 

  • બ્યુટિન


144.   કયો વિન્યાસ જોવા મળે છે ?
  • R-;

  • L-

  • D-

  • S-


Advertisement
145.
  • 1-t, 2-q, 3-s, 4-r, 5-p

  • 1-t, 2-q, 3-s, 4-p, 5-q 

  • 1-t, 2-q, 3-p,4-r, 5-s

  • 1-t, 2-s, 3-p, 4-q, 5-r


146. પ્રકાશ ક્રિયાશીલ ઘટકો d અને 1 કેવી રીતે જુદાપણું ધરાવે છે ?
  • અકિરાલ સાહે ક્રિયાશિલતાના આધારે

  • ધ્રુવીભૂત પ્રકાશના તળના પરિભ્રમણકોણને આધારે 

  • અકિરાલ પ્રક્રિયકોમાં દ્વાવ્યતાને આધારે

  • ગલનબિંદુને આધારે 


147. કયું સંયોજન કિરાલ અણુ અને પ્રકાશ સમઘટકતા ધરાવે છે ?
  • 2, મિથાઈલ બ્યુટેન

  • 2, ક્લોરોપ્રોપેન 

  • 2, બ્રોમો બ્યુટેન 

  • 2, 2 ડાયક્લોરો બ્યુટેન


148. એલેનાઈનનો D-વિન્યાસ જણાવો.
  • A

  • B

  • C

  • D


Advertisement
149. આપેલા બંધારણ માટે સાચા અથવા વિન્યાસ દર્શાવો:

  • 1-S, 2-R, 3-R, 4-S

  • 1-R, 2-R,3-R,4-S

  • 1-R,2-S,3-S,4-S

  • 1-R,2-S,3-R,4-R


Advertisement

Switch