કયા પદાર્થમાંથી ટ્રાયહેલોજનો હેલોફોર્મ સંયોજન મળે છે.  from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

11. નીચેનામાંથી આલ્કિલીન ડાયહેલાઈડ માટે કયું બંધારણ છે ?
  • CH3 - CHCl2

  • CH2 = CH2

  • Cl•CH = CH•Cl

  • Cl•CH2 - CH2•Cl


12. કયું અણુસૂત્ર એરાઈલ આલ્કિન હેલાઈડ દર્શાવે છે ?
  • C6H5C2-Cl

  • C6H5C2H2Cl

  • C6H11CH2Cl

  • C6H5C2H5Cl


13. પ્રાથમિક હેલાઈડ માટે કયો પદાર્થ સાચો છે ? 
  • આઈસોપ્રોપાઈલ આયોડાઈડ

  • નિયોહેક્ઝાઈલ ક્લોરાઈડ 

  • સેકન્ડરી બ્યુટાઈન આમોરડાઈડ 

  • ટર્શરી બ્યુટાઈલ બ્રોમાઈડ 


14. ઈથિલિડીન ડાયક્લોરાઈડનું સુત્ર શોધો : 
  • CH2 = CCl2

  • CH3 - CHBr2

  • CH2 = CBr2

  • CH2Br•CH2-CH2Br


Advertisement
15. બેન્ઝાઈલિક હેલાઈડનું બંધારણ દર્શાવો : 
  • C6H5•X


16. કયું સંયોજન દ્વિતિયક/2° હેલાઈડ દર્શાવે છે ? 
  • આઈસો બ્યુટાઈકલ ક્લોરાઈડ

  • n-પ્રોપઈલ ક્લોરાઈડ 

  • આઈસોપ્રોપાઈલ ક્લોરાઈડ 

  • n-બ્યુટાઈલ ક્લોરાઈડ


Advertisement
17. કયા પદાર્થમાંથી ટ્રાયહેલોજનો હેલોફોર્મ સંયોજન મળે છે. 
  • પ્રોપોન

  • મિથેન

  • ઈથેન 

  • બેન્ઝિન 


B.

મિથેન


Advertisement
18. બેન્ઝિન હેક્ઝા ક્લોરાઈડ (B. H. C.) માં bold pi-બંધની સંખ્યા કેટલી છે ? 
  • 12

  • 6

  • શુન્ય 

  • 3


Advertisement
19. કયા સંયોજનમાં અને કાર્બન પરમાણુઓ આવેલા છે ?
  • 2, 3, -5-ડાયમિથાઈલ પેન્ટેન

  • 3, 3-ડાયમિથાઈલ પેન્ટેન 

  • 3-ક્લોરો , 2, 3-ડાયમિથાઈલ પેન્ટેન 

  • 2, 3, 4-ટ્રાયમિથાઈલ પેન્ટેન


20. જેમિનલ ડાયબ્રોમાઈડ સૂત્ર દર્શાવો : 
  • CH3 - C•(Br)2•Br

  • CH3 - C•(Br)2 - CH3

  • CH2 = CBr2

  • CH2Br•CH2-CH2Br


Advertisement

Switch