CCl4 એ AgNO3 સાથે અવક્ષેપ આપતો નથી. કારણ કે ........  from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

61. બેન્ઝાઇલ ક્લોરાઈડનું Pb(NO3)2વડે ઑક્સિડેશનથી શું મળે છે ?
  • બેન્ઝિન

  • બેન્ઝોઈક ઍસિડ 

  • બેન્ઝાલ્ડિહાઈડ 

  • ત્રણમાંથી એક પણ નહિ.


62. આપેલ પ્રક્રિયા કયા પ્રકારની છે ? 
bold C subscript bold 6 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold 2 bold NaOH bold space bold rightwards arrow from bold 200 bold space bold બ ા ર to bold 200 bold minus bold 250 bold space bold degree bold C of bold space bold C subscript bold 6 bold H subscript bold 5 bold ONa bold space bold plus bold space bold NaCl bold space bold plus bold space bold H subscript bold 2 bold O
  • કોલ્બે પ્રક્રિયા

  • કાર્બાઈલ એમાઈન કસોટી 

  • ડાઉ પદ્ધતિ 

  • હેલોફોર્મ કસોટી


63.
કયા કાર્બનિક હેલાઈડને મંદ HNO3 અને AgNO3 ના દ્રાવણ સાથે જલીય NaOH માં હલાવતાં સફેદ અવક્ષેપ મળે છે ? 
  • C6H5Cl

  • C6H5CH2Cl

  • C6H4(CH3)•CN

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
64. CCl4 એ AgNOસાથે અવક્ષેપ આપતો નથી. કારણ કે ........ 
  • AgNO3 સાથે સયોજન બનાવે છે.

  • ક્લોરાઈડ આયન બનતો નથી માટે. 

  • Cl2 વાયુ છૂટો પાડે છે. 

  • AgNO3 એ Ag+ આયન આયન આપતો નથી.


B.

ક્લોરાઈડ આયન બનતો નથી માટે. 


Advertisement
Advertisement
65. કઈ પ્રક્રિયા દ્વારા CH2=C=C=CH2 મળે છે ?
  • CH subscript 2 Br space minus space straight C space identical to space straight C space minus space CH subscript 2 Br space rightwards arrow from increment to Zn of
  • CH space identical to space straight C space minus space CH subscript 2 COOH space rightwards arrow from 40 degree space straight C to straight K subscript 2 CO subscript 3 left parenthesis qq right parenthesis end subscript of
  • 2 CH subscript 2 space equals space CHCH subscript 2 straight I space rightwards arrow
  • આપેલ પૈકી એક પણ નહી 


66. ઈથિલિડિન ડાયક્લોરાઈડની જલીય KOH સાથેની પ્રક્રિયા દ્વારા શું મળે છે ? 
  • ઈથિલિન ગ્લાયકોન

  • ફોર્માલ્ડિહાઈડ 

  • એસિટાલ્ડિહાઈડ 

  • એક પણ નહિ.


67. એનિલિનની ક્લોરોફોર્મની અને આલ્કોહૉલિક KOH ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.
  • ફિનાઈલ સાયનાઈડ

  • ફિનાઈલ આસોસાયનેટ 

  • નાઈટ્રોબેન્ઝિન

  • ફિનાઈલ આઈસોસાયનાઈડ 


68. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold times bold Br bold space bold rightwards arrow from bold મ િ શ ્ રધ ા ત ુ bold space to bold Pb bold minus bold Na of ?
  • ટેટ્રાઈથાઈલ બ્રોમાઈડ

  • ટેટ્રા ઈથાઈલ લેડ

  • A અને B બને 

  • ત્રણમાંથી એક પણ નહિ.


Advertisement
69. ઈથિલિન ડાયફ્લોરાઈડનું જલવિભાજન કરવાથી શું મળે છે ? 
  • ગ્લાયકોલ 

  • ડાયક્લોરોઈથેનોલ 

  • ફ્લોરોમિથેન 

  • ફ્રિયોન


70. ઈથાઈલ બ્રોમાઈડની સિલ્વર નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે ? 
  • ઈથાઈલ નાઈટ્રાઈટ

  • નાઈટ્રો ઈથેન અને ઈથાઈલ નાઈટ્રાઈટ 

  • નાઈટ્રો ઈથેન

  • ઈથેન


Advertisement

Switch