આપેલ પ્રક્રિયાની પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો.  from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

Advertisement
81. આપેલ પ્રક્રિયાની પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો. 
  • આલ્કોહૉલિક KOH 

  • Zn/CH3OH

  • જલીય KOH + NaNH2

  • આલ્કોહૉલિક KOH + NaNH2


D.

આલ્કોહૉલિક KOH + NaNH2


Advertisement
82.

83. bold C subscript bold 2 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold AgCN bold space bold rightwards arrow with bold Et bold minus bold OH bold divided by bold H subscript bold 2 bold O on top bold space bold X માં X માટેનું શું સાચું છે ? 
  • તેનું હાઈડ્રોલિસિસ કરતાં પ્રોપિઓનીક ઍસિડ મળે.

  • ઈથાઈલ કાર્બન સાથે "N" જોડાયેલ હોય છે. 

  • એસ્ટર સમૂહ ધરાવે છે. 

  • સાયનાઈડ સમૂહ ધરાવે છે.


84. CH2 = CH•Cl (વેનાઈલ ક્લોરાઈડ)માં શાથી Cl ની સક્રિયતા ઓછી મળે છે ?
  • વિદ્યુતઋણતા 

  • સંસ્પંદનને કારણે 

  • ઈલેક્ટ્રૉમેરિકઅસર 

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
85. વિનાઈલ ક્લોરાઈડની HCl સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે ?
  • 1, 1ડાયક્લોરો ઈથેન

  • 1, 2ડાયક્લોરો ઈથેન 

  • ટેટ્રાક્લોરો ઈથિલિન 

  • 1, 2 અને 1, 1 ડાયક્લોરો ઈથેનનું મિશ્રણ


86. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold Br bold space bold rightwards arrow with bold KCN on top bold space bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold CN bold space bold rightwards arrow with bold space bold H subscript bold 2 bold O bold space on top bold X bold semicolon bold space bold X bold space bold equals bold space bold ?
  • એસિટિક ઍસિડ

  • પ્રોપેનોઈક ઍસિડ 

  • બ્યુટિરિક ઍસિડ 

  • ફોર્મિક ઍસિડ


87. મેસોડાયબ્રોમોબ્યુટેનનું ડિબ્રોમિનેશન કરતાં શું મળે છે ?
  • ટ્રાન્સ 2-બ્યુટિન

  • સિસ 2-બ્યુટિન 

  • 2-બ્યુટિન

  • 1-બ્યુટીન


88. 2, 6 ડાય મિથાઈલ હેપ્ટેનનું મોનો ક્લોરિનેશન કરતાં કેટલી નીપજ મળે ?
  • 3

  • 4

  • 6

  • 5


Advertisement
89. અસિટાઈલ ક્લોરાઈડનું Pd ધાતુની હાજરીમાં H2 વાયુ સાથે રિડક્શન કરતાં નીપજ શું મળે છે ?
  • C2H5OH

  • CH3CHO

  • CH3COOH

  • CH3COCH3


90. આલ્કાઈન હેલાઈડને શુષ્કઈથરની હાજરીમાં Mg ધાતુ સાથે ગરમ કરતાં શું મળે ? 
  • મેગ્નેશિયમ હેલાઈદ

  • આલ્કિન 

  • ગ્રિગનાર્ડ પ્રક્રિયક 

  • આલ્કાઈન


Advertisement

Switch